મહિસાગર : કડાણા ડેમ માં પાણી ની આવક..
મહિસાગર : કડાણા ડેમ માં આજે સવારે નવ વાગ્યે પાણી ની સપાટી 415 ફુટ 1 ઈંચ થવા પામી છે.
કડાણા બંધ માં પાણી ની આવક 6,97,000.ની છે.
બજાજ સાગર ને અનાસ નદી નું પાણી આવતાં મહીનદી માં પુરની સ્થિતિ જોવાં મળે છે.
કડાણા ડેમમાં પાણીની આવક વધતાં કડાણા ડેમ નાં પંદર ગેટ ખોલી ને મહી નદી માં ચાર લાખા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જેથી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ રે હવા લોકોને જાણ કરી ને જીલ્લા કલેકટર મહીસાગર દ્વારા
સ્થાનિક તંત્રને પણ હેડ કવાર્ટર નહીં છોડવા અને સતર્ક રહેવા જરુરી સુચનાઓ આપવામાં આવી છે.