ઉપલેટા ના વરિષ્ઠ પત્રકાર અને ફ્લાવર ડેકોરેશન ના વ્યવસાય સાથે સંકળાયેલ એવા અમીરખાન પઠાણ ની દીકરી હિના ખાન પઠાણનો આજે જન્મદિવસ છે
હિનાખાન નો આજે ૧૧ મો જન્મદિવસ છે આજે ૧૧ વર્ષ પૂર્ણ કરી અને બારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે
હિના ને એમના જન્મદિવસ નિયમિતે દાદા ઐયુબખાન પઠાણ મમી રેશમાબેન પઠાણ કાકા સાહિલપઠાણ કાકી સાઈના પઠાણ
ફઈ સમીમબેન મામા જમાલકુરેશી ભાઈ મોઈનકુરેશી સહિત ના ઓ એ મુબારક બાદ પાઠવી હતી