મહિસાગર: કડાણામાં ભજન તેમજ સમૂહ આરતી નો પ્રોગ્રામ શ્રી ઈસ્ટદેવ એકલિંગજી મહાદેવ ના સાનિધ્ય રાખવામાં આવ્યો..

મહિસાગર: કડાણામાં ભજન તેમજ સમૂહ આરતી નો પ્રોગ્રામ શ્રી ઈસ્ટદેવ એકલિંગજી મહાદેવ ના સાનિધ્ય રાખવામાં આવ્યો..

મહિસાગર: કડાણામાં ભજન તેમજ સમૂહ આરતી નો પ્રોગ્રામ શ્રી ઈસ્ટદેવ એકલિંગજી મહાદેવ ના સાનિધ્ય રાખવામાં આવ્યો…

મહિસાગર: કડાણામાં ભજન તેમજ સમૂહ આરતી નો પ્રોગ્રામ શ્રી ઈસ્ટદેવ એકલિંગજી મહાદેવ ના સાનિધ્ય રાખવામાં આવ્યો..
મહિસાગર: કડાણામાં ભજન તેમજ સમૂહ આરતી નો પ્રોગ્રામ શ્રી ઈસ્ટદેવ એકલિંગજી મહાદેવ ના સાનિધ્ય રાખવામાં આવ્યો..

મહિસાગર: કડાણા તાલુકાના કડાણા ગામે શ્રાવણ માસ દરમિયાન વદ બારસ ને
તારીખ ૧૧-૯-૨૩ ના રોજ છેલ્લો સોમવાર હોઈ

સત્સંગ ભજન મંડળ દ્વારા ભજન તેમજ સમૂહ આરતી નો પ્રોગ્રામ

શ્રી ઈસ્ટદેવ એકલિંગજી મહાદેવ ના સાનિધ્ય માં સાંજે ૭-૦૦ કલાકે રાખવામાં આવ્યો હતો.

જેમાં બ્રહ્મ સમાજ ના દરેક માણસો એ સમૂહમાં ભાગ લીધો હતો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

ઉપસ્થિત ભકતજનોએ પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.

🌹ભરતભાઈ એ.પંડ્યા,
દિવડા કોલોની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp