કડાણા : લિમપુર ગામે નાગપંચમી નિમિત્તે ગોગમહારાજ તેમજ સ્થાપિત દેવી દેવતાઓ ના પૂજન અર્ચન નો પ્રોગ્રામ..
કડાણા તાલુકાના લિમપુર ગામે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રાવણ વદ પાંચમ ને સોમવાર ના રોજ
નાગપંચમી નિમિત્તે શ્રી ભાનુભાઇ કે.ચૌધરી ના મઢ ખાતે ગોગમહારાજ તેમજ સ્થાપિત દેવી દેવતાઓ ના પૂજન અર્ચન નો પ્રોગ્રામ રાખેલ હતો
શ્રી ભરતભાઈ એ.પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કીધાં હતાં.
સૌ એકત્રિત ભક્તો દ્વારા આરતી તેમજ પ્રસાદી નો લાભ લઇ આનંદ તેમજ ધન્યતા અનુભવી હતી.