સંતરામપુર : ગરાડીયા ગામ પંચાયત ના સરપંચ દ્વારા સરાહનીય કામગીરી..લોકો મા સરપંચ પ્રત્યે ખુશી ની લાગણી..
સંતરામપુર ના ગરાડીયા ગામ પંચાયત ના સરપંચ દ્વારા સરાહનીય કામગીરી,,લોકો મા સરપંચ પ્રત્યે ખુશી ની લાગણી..
સંતરામપુર તાલુકા મા આવેલ ગરાડીયા પંચાયત ના સરપંચ પ્રકાશભાઈ ડોડીયાર દ્વારા
પંચાયત મા લગતા અને આવતા તમામ કામો ની પોતે દેખરેખ રાખી ને
પોતાની ગ્રામ પંચાયત વિસ્તાર મા આવેલ
ગામડા ના છેવાડા ના ગરીબો સુધી સરકાર ની તમામ યોજનાઓનો જે કઇ લાભ મળતો હોય તે ગામડા નાગરીકો સુધી પહોચાડવા નુ કામ
આ સરપંચ
કરે છે અને સરકાર ની યોજના ઓ ની માહીતી પંચાયત ના દરેક નાગરીકો ને જાણ કરી ને નાગરીકો ને વાકેફ કરે છે
ભલે પછી તે પાણી હોય કે લાઈટ,
રોડ અને અન્ય સરકારી લાભો હોય
તે આ તમામ લોકો ને જાણ કરી ને સરકારી લાભ અપાવવા માટે પોતે સાથે રહી ને લોકો નુ કામ કરે છે..
ત્યારે આ સરપંચ પ્રકાશભાઈ ડોડીયાર થી પંચાયત ના લોકો મા પોતાને મળેલ
આવા સ્નેહાળ સરપંચ માટે
ખુશી ની લાગણી દેખાઈ રહી છે..