ગરબાડા ૧૩૩,,આમ આદમી પાર્ટી પહેલી વાર ચુંટણી માં ઝંપલાવ્યું છે

ગરબાડા વિધાનસભા ના ૧૩૩, મતવિસ્તાર ના ઉમેદવાર ભાભોર શૈલેષભાઈ એ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારીપત્ર ભર્યું ..
ગરબાડા ૧૩૩,,આમ આદમી પાર્ટી પહેલી વાર ચુંટણી માં ઝંપલાવ્યું છે
આ ઉમેદવારે જનતા પર ભરોસો રાખી ચુંટણી માં ઝંપલાવ્યું છે તેવુ ઉમેદવાર નુ કહેવુ છે..
આમ આદમી પાર્ટીએ મફત વીજળી, શૈક્ષણિક મુદ્દા ઓ , બેરોજગારી ના મુદ્દા ઓ , ગેરંટી યોજનાઓ, વિગેરે મુદ્દાઓ ને લઈ ચુંટણી લડી રહ્યા છે..