લોકોને ટીવી ચેનલો કરતા અખબારો પર વધુ ભરોસો છે.

રાષ્ટ્રીય મીડિયા ની લોકપ્રિયતા નો સવાલ છે ત્યાં સુધી એ કહેવું અઘરું છે
કે તેના પ્રત્યે સામાન્ય લોકોને પ્રેમ કે આદર વધ્યો છે
જો કે તેના દર્શકો અને વાચકોની સંખ્યા ખરેખર ઘણી વધી છે
આજથી ૪૫ વર્ષ પહેલાં દેશના સૌથી મોટા અખબારની ચાર પાંચ લાખ નકલો છપાતી હતી
પરંતુ આજે હિન્દી અને અન્ય ભાષાઓના અનેક અખબારોની સંખ્યા અનેક અનેક લાખોમાં છે
અને તેમના વાચકો કરોડોમાં છે
અગાઉ કોઈ અખબારની બે-ત્રણ આવૃત્તિ છપાતી તો તેને મોટું અખબાર માની લેવાતું હતું.
જોકે આજે ડઝન બંધ આવૃત્તિ ધરાવતા અનેક અખબાર છે
આજ સ્થિતિ ટીવી ચેનલોની છે પ્રારંભમાં ચાર પાંચ ચેનલ જ જોવા મળતી હતી
પરંતુ આજે વિવિધ ભાષાઓમાં અસંખ્ય ચેનલ છે અનેક સર્વેથી જાણવા મળે છે
કે દર્શકો પણ હવે ટીવી પર દરરોજ પોતાના અનેક કલાક વેડફી નાખે છે
અખબાર વાંચવાની તુલનામાં ટીવી જોવું દર્શકો માટે સુલભ અને સસ્તું હોય છે
તેમ છતાં એ કહેવું મુશ્કેલ છે કે અખબારો અને ચેનલની વિશ્વનીયતા અને પ્રમાણિકતા કોઈ વધારો થયો છે ટીવી ચેનલનો સવાલ છે
ત્યાં સુધી તેમાંથી બે ત્રણ પર જ પ્રામાણિક અને ગંભીર ચર્ચા થાય છે
નહીંતર મોટાભાગની ચેનલ તો દરેક મુદ્દે પાર્ટી પ્રવક્તાઓ અને પૂર્વગ્રહ ધરાવતા પત્રકારોની લડાઈ જ બતાવતા રહે છે
ટીવી ચેનલોના માલિકો પણ ટીઆરપી શોધતા રહે છે
સમાચારો સવાલ છે ત્યાં સુધી મોટાભાગની ટીવી ચેનલ કોઈ એક પક્ષે ઝૂકેલા દેખાય છે
તેમની પાસે અખબારોની જેમ અસંખ્ય સંવાદદાતા ની જાણ હોતી નથી
તેમની ગણતરીના સંવાદદાતા કેટલાક વિશેષ સમાચારો જ પકડી શકે છે
અને તેના પર પણ તેઓ પોતાનો રંગ ચઢાવવાનો પ્રયાસ કરતા રહે છે
ટીવીના સમાચારો તો ઘણા બધા લોકો જોયા છે
પરંતુ બહુ ઓછા લોકો તેના પર પૂરો ભરોસો કરે છે
આજકાલ ઘણા બધા અખબારોના સંપાદકીય અને લેખકો કોના તરફ ઝૂકેલા છે
તે વાચકો જાણતા હોય છે
તેમ છતાં તેઓ અખબાર વાંચ્યા વગર રહેતા નથી
અખબારોની વિશેષતા એ છે કે તેમાં વાચકોની આજુબાજુમાં અસંખ્ય સમાચાર પણ હોય છે
અને વાંચેલા સમાચારને ફરી ફરી વાંચવાની સુવિધા પણ હોય છે
તેઓ સાંભળેલા ટીવી ચેનલો અને અખબારમાં સૌથી મોટું અંતર એ જ છે
જે બોલવા અને લખવામાં હોય છે બોલેલા શબ્દ પાછો આવી શકતો નથી
પરંતુ લખેલા શબ્દ સુધારી શકાય છે એટલે અખબારો પર વાચક ભરોસો કરે છે
સમાચાર અને વાંચકો સમાચારોને મિલાવીને સત્ય ચકાસી શકે છે
ટીવી ચેનલ અને અખબારોમાં સૌથી મોટું અંતર એ જ છે
જે બોલવા અને લખવામાં હોય છે શબ્દ પાછો ખેંચી શકાતો નથી
પરંતુ લખેલા શબ્દને સુધારી પણ શકાય છે એટલે જ ટીવી ચેનલની તુલનામાં અખબારોના સમાચારો અને લેખો પર વાચકો વધુ ભરોસો કરે છે
સમાચારોનું સત્ય જાણવાની તીવ્ર ઈચ્છા એ જ આજ કાલ સોશિયલ મીડિયાને વધુ પડતું લોકપ્રિય બનાવી દીધું છે
આજકાલનું પોતાના facebook ,whatsapp, twitter, instagram, વગેરે પર દરરોજ કલાકો વેડફી છે
તેમને ટીવી અને અખબારો કરતાં વધુ આનંદ આ માધ્યમોના ઉપયોગમાં આવે છે
કેમકે તેના દ્વારા તેઓ પોતાની ખુશી ક્રોધ દુઃખ નિરાશા હતાશા બધું જ મુક્ત રીતે વ્યક્ત કરી શકે છે
સોશિયલ મીડિયામાં આજે જે ઈચ્છો તે લખો થોડી જ ક્ષણોમાં તે અસંખ્ય લોકો સુધી પહોંચી શકે છે
આ સુવિધા નો ઉપયોગ કોણ કરવા નહીં માંગે આ મફત અને મુક્ત સુવિધા પારંપરિક મીડિયાથી વધુ લોકપ્રિય થઈ ગઈ છે
જોકે આ જેટલી સુલભ છે એટલી જ ખતરનાક પણ તેનો ઉપયોગ જૂઠ ફેલાવવા વિલંબ પેદા કરવા અને હિંસા વગેરેને ઉશ્કેરવા માટે કાયમ કરી લેવામાં આવે છે
હવે તેના પર પણ લગામ કરવા ના અવાજો ઉઠવા લાગ્યા છે સરકારો તો સમયાંતરે જાત જાતના પ્રતિબંધ ઠોકી બેસાડે છે
પરંતુ જે કંપનીઓ તેને સંચાલિત કરે છે તે પણ આજકાલ સતત થઈ ગયું છે
અખબારો અને ટીવી ચેનલો ને તો તાત્કાલિક બાબુમાં લેવી સરળ છે
પરંતુ સોશિયલ મીડિયા સમૃદ્ધની લહેરો જોવું છે તેના પર નિયંત્રણ સરળ નથી
એક જ રસ્તો છે તેનો ઉપયોગ કરતા સમૂહ પર કાબુ રાખો અને તેમાં ચાલતા સમાચારો અને વાતોને સારી રીતે ચાવ્યા વગર ગળી ન જવી