અરવલ્લી ના મોડાસા વિસ્તાર ને પ્રથમ વાર મળ્યું મંત્રીપદ

રાજ્ય સરકાર ના મંત્રી ભીખુસિંહ પરમારે પદભાર સંભાળ્યો
અરવલ્લી ના મોડાસા વિસ્તાર ને પ્રથમ વાર મળ્યું મંત્રીપદ
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ નો ચાર્જ સાંભળ્યો
મંત્રી તરીકે ફડવાયેલ ચેમ્બર માં કરી પૂજા અર્ચના
સબરડેરી ચેરમેન,અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રહ્યા ઉપસ્થિત
સબરડેરી પૂર્વ વાઇસ ચેરમેન અને સમર્થકો મોટી સંખ્યા માં હાજર
ગુજરાત ની જનતા ની સેવા એજ મારુ લક્ષ – ભીખુસિંહ પરમાર