ગુજરાત અને જેમાં પહેલી મે ૧૯૬૦ ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી
બૃહદ મુંબઇ રાજ્ય માંથી અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું
તે ગુજરાત અને જેમાં પહેલી મે ૧૯૬૦ ના દિવસે સ્થાપના કરવામાં આવી હતી
આ સ્થાપના પૂજનીય રવિશંકર મહારાજ ના હસ્તે સ્થાપના કરી
ગુજરાત વિધાનસભા ના ઉપ દંડકની જવાબદારી સંભાળતા પહેલા બોરસદ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબ તેમના દર્શન કરી
પદભાર સંભાળવા ગાંધીનગર જવા રવાના થયા
સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ અને ભાજપ ના કાર્યકર્તાઓએ હાજરી આપી