મહીસાગર : લુણાવાડા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા

લુણાવાડા ખાતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા જાહેરસભા માં
રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત
લુણાવાડા અને બાલાસિનોર વિધાનસભા બેઠક ના ઉમેવાર માટે કરશે પ્રચાર
સભા માં યોગી આદિત્યનાથ ને સાંભળવવા મોટી જનમેદની ઉમટી
જિલ્લા ની ત્રણેય બેઠકો ભાજપ હસ્તક કરવા કવાયત તેજ કરવામાં આવી