ક્યાંક 220 તો ક્યાંક 720 રૂપિયા છે મજૂરનો રોજ કેરળ નંબર એક પર ગુજરાત એમપી પાછળ

પ્રતીકાત્મક તસવીર:ક્યાંક 220 તો ક્યાંક 720 રૂપિયા છે મજૂરનો રોજ કેરળ નંબર એક પર ગુજરાત એમપી પાછળ

ક્યાંક 220 તો ક્યાંક 720 રૂપિયા છે મજૂરનો રોજ કેરળ નંબર એક પર ગુજરાત એમપી પાછળ

પ્રતીકાત્મક તસવીર:ક્યાંક 220 તો ક્યાંક 720 રૂપિયા છે મજૂરનો રોજ કેરળ નંબર એક પર ગુજરાત એમપી પાછળ
પ્રતીકાત્મક તસવીર:ક્યાંક 220 તો ક્યાંક 720 રૂપિયા છે મજૂરનો રોજ કેરળ નંબર એક પર ગુજરાત એમપી પાછળ

 

 

ભારતમાં દર 12 મિનિટમાં એક મજૂર આત્મહત્યા કરી લે છે

કેટલીક વખત આત્મહત્યાનું કારણ આર્થિક તંગી જ હોય છે

આરબીઆઈ નો રિપોર્ટ મજૂરોના રોજને લઈને કેટલાક ખુલાસા કરે છે

2021 22 ના આંકડા કહે છે કે મજૂરોને વળતર આપવામાં ગુજરાત અને મધ્યપ્રદેશ જેવા રાજ્ય સૌથી પાછળ છે

જ્યારે કેરળ જેવા રાજ્યમાં મજૂરોને સૌથી વધારે ભણતર મળે છે

આરબીઆઈના રિપોર્ટ અનુસાર 2021 22 માં ખેતરના મજૂરોના રોજની રાષ્ટ્રીય એવરેજ 323.2 રૂપિયા હતી.

મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરના મજૂરોને રોજ 217.8 રૂપિયા મળે છે

ગુજરાતમાં તે 220.3 રૂપિયા છે બીજી તરફ કેરળમાં ગ્રામીણ ખેતરના મજૂરોને 726.8 રૂપિયાનું વર્તન મળે છે

અન્ય રાજ્યની વાત કરીએ તો ઓરિસ્સામાં 269.5 રૂપિયા ત્રિપુરામાં 270 રૂપિયા મહારાષ્ટ્રમાં 284.2 અને ઉત્તર પ્રદેશમાં 288.0 રૂપિયાનું વળતર મળે છે

કેરળ બાદ સૌથી વધારે વળતર જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને તમિલનાડુ એ આપ્યું છે

જમ્મુ કાશ્મીરના ગ્રામીણ વિસ્તારોમાં ખેતરના મજૂરોને 524.6 રૂપિયા હિમાચલ પ્રદેશમાં 457.6 અને તમિલનાડુમાં 445.6 રોજિંદુ વળતર મળે છે

ગ્રામીણ વિસ્તારોમાં કામમાં લાગેલા મજૂરોને 2021 22 માં એવરેજ 373.3 રૂપિયા વર્ધર મળ્યું હતું.

અહીં પણ કેરળ સૌથી આગળ અને મધ્યપ્રદેશ સૌથી પાછળ છે કેરળમાં વર્કર્સને 837.7 રૂપિયા મળે છે

જ્યારે મધ્ય પ્રદેશમાં 266.7 રૂપિયા અને ગુજરાતમાં 295.9 રૂપિયા મળતા મળે છે

બાગવા નીના મજુર ગયા વર્ષે બાઘવાની મ લાગેલા મજૂરોનું એવરેજ વળતર 329.7 રૂપિયા હતું

આ મજૂરોને પણ સૌથી ઓછું વળતર મધ્યપ્રદેશ અને ગુજરાતમાં જ મળે છે

મધ્યપ્રદેશમાં બાઘવાનીમાં લાગેલા મજૂરોને 203.5 રૂપિયા અને ગુજરાતમાં 216.5 રૂપિયા રોજિંદુ વળતર મળે છે

જ્યારે સૌથી વધારે 368.6 રૂપિયા વળતર કર્ણાટકમાં મળે છે બિનખેતી મજૂર ખેતી થી અલગ અને અન્ય કામોમાં લાગેલા મજૂરોનું એવરેજ રોજિંદુ વળતર 326.6 રૂપિયા છે

કેરળ અહીં પણ ટોપ પર રહ્યું છે અને મધ્યપ્રદેશ અને ગુજરાત સૌથી નીચે છે

કેરળમાં બિનખેતીના કામમાં લાગેલા પુરુષ મજૂરોને 2021 22 માં 681.8 રૂપિયા રોજિંદુ વળતર મળ્યું જ્યારે મધ્યપ્રદેશમાં 230.3 અને

ગુજરાતમાં 252.5 રૂપિયાનું રોજિંદુ વર્તન મળ્યું મનરેગામાં કેટલી મજૂરી? મનરેગા એટલે કે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી તેના હેઠળ

વર્ષમાં 120 દિવસ મજૂરોને કામ આપવામાં આવે છે આ મજૂરોને કેટલું વળતર મળશે તે દર વર્ષે વધે છે

અને દરેક રાજ્યમાં અલગ અલગ રહે છે મનરેગા હેઠળ કામ કરનારા મજૂરોને સૌથી વધારે રોજિંદુ વર્તન હરિયાણામાં મળે છે

હરિયાણામાં મજૂરોને દરરોજ 331 રૂપિયા વળતર મળે છે તે સિવાય ગોવા છે

કે જ્યાં 315 રૂપિયા રોજિંદુ વળતર મળે છે કિરણ ત્રીજા નંબર પર છે અને ત્યાંના મજૂરોનું રોજિંદુ વળતર 311 રૂપિયા છે

 

રિપોટર: પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp