૧૨૨ – લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશકુમાર સેવકે કર્યો ગ્રામજનો સાથે સંવાદ..

૧૨૨ – લુણાવાડા વિધાનસભાના ઉમેદવાર જીગ્નેશકુમાર સેવકે ચુંટણી પ્રચાર અંતર્ગત બાકોર જિલ્લા પંચાયતના વાઢેલા ગામે ગ્રામજનો સાથે સંવાદ કરી
ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી ફરી એક વખત સેવાનો અવસર આપવા માટે અપીલ કરી.
આ પ્રસંગે બાકોર જિલ્લા પંચાયત સદસ્ય ભાથીભાઈ ડામોર, અરવિંદભાઈ બારીઆ,
ખાનપુર તાલુકા મંડલ પ્રમુખ દિપકભાઈ જોષી, મહામંત્રી કાળુભાઈ ડામોર,
પ્રતાપભાઈ માલીવાડ, ડાહ્યાભાઈ પટેલ, વિષ્ણુભાઈ પંડ્યા, સરપંચશ્રીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા.