મહીસાગરના જ મગ્ન તળાવમાં શિંગોડા ની ખેતી…

મહીસાગર જિલ્લામાં પાણીમાં ઊંઘતા શીંગોડા સ્વાસ્થ્ય માટે ઘણા પૌષ્ટિક ગણાય છે
બધી બીમારીઓમાં ફાયદાકાર ગણવામાં આવતા હોય છે
ઉપવાસમાં તેના લોટની વિવિધ વાનગી બનાવવામાં આવતી હોય છે
મોટાભાગે તળાવમાં રોપાતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં શિંગોડા ની રોપણી કરવા લોકો તળાવો ભાડે લેવા માટે હરાજી કરે છે
હરાજીમાં જે વધુ ભાવ બોલે તેને તળાવમાં શીંગોડા કરવા માટે પરમિશન આપે છે
મોટેભાગે ઓગસ્ટ મહિનામાં સિંગોડા ની તળાવમાં પાણીની નીચેની જમીનમાં રોપણી કરે તો નવરાત્રી સુધી પાકીને તૈયાર થવાની શરૂઆત થઈ જાય છે
તે બાદ તેને તળાવમાંથી વેલા ઉપરથી કાઢીને તેને બજારો માલ આવે છે
સિંગોડામાં પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામીન બી અને સી આયર્ન કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ જેમ મિનરલ રાયબોફલેબીન જેવા તત્વો મોટી માત્રામાં મળે છે
તેના કારણે આયુર્વેદ શાસ્ત્રોમાં શીંગોડા નું મહત્વ વધુ છે શિંગોડામાં કાર્બોહાઈડ્રેટ્સ નું પ્રમાણ વધારે હોવાને કારણે શરીરમાં શક્તિવર્ધક માનવામાં આવે છે
થાઈરોઈડ ગળાના રોગોમાં વાળની વૃદ્ધિ માટે વજન વધારવા માટે સહિત ઘણા બધા રોગોમાં સિંગોડા નું સેવન ફાયદાકારક હોવાનું આયુર્વેદ શાસ્ત્રમાં જણાવાયું છે
શિંગોડાની ખેતી અંગે લુણાવાડાના શિંગોડાના વેપારીએ જણાવ્યું હતું કે સિંગોડા ની ખેતી ખૂબ જ કઠિન છે
શિયાળ અને ઠંડીમાં જઈને સિંગોળી ઉપરથી શિંગોડા તોડવામાં આવે છે
મહીસાગર જિલ્લામાં સિંગોડા ની ખેતી ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે
લુણાવાડામાં ખાસ કરીને વરધરી લીંબડીયા કુંભારવાડી ઝારા ગામોમાં શિંગોડાનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવે છે
નવરાત્રી થી શરૂ થઈને ઉતરાયણ સુધી તેનું વેચાણ થતું રહે છે
કેટલાક વેપારીઓ શિંગોડાની ચૂકવણી કરીને સૂકા સિંઘોડા પણ બારેમાસ વેચે છે