અરવલ્લી : મોડાસા બેઠકના આમ આદમી ઉમેદવાર ભરશે ઉમેદવારી ફોર્મ

વિશાળ જનસમર્થન સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા

આપના રાજેન્દ્રસિંહ પરમારે મોડાસા બેઠક માટે ભર્યું ઉમેદવારી ફોર્મ

કાર્યકરો પાર્ટીના નિશાન ઝાડું સાથે રેલીમાં જોડાયા

મોડાસા બેઠક પરથી આપે ઉતાર્યો છે ક્ષત્રિય ચહેરો

પ્રોફેસર ડોક્ટર રાજેન્દ્રસિંહ પરમારને આપી છે ટીકીટ

વિશાળ કાફલા સાથે રાજેન્દ્રસિંહ પરમાર પહોંચ્યા હતા જિલ્લા સેવા સદન

આપે પહેલીવાર અરવલ્લી જિલ્લા માંથી ઉભા રહ્યા છે ઉમેદવાર

આપના ઉમેદવાર અને કાર્યકરોએએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

🌹કાદરભાઈ ડમરી,મોડાસા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp