સામાજિક અગ્રણી અને બંધારણીય અધિકારી આંદોલન સમિતિના સંયોજકે યોજી પ્રેસ પરિસદ
ગ્રેડ પે, ઈવીએમ માટે દાંડીયાત્રા કરનાર હસમુખ સક્સેના લડશે વિધાનસભાની ચૂંટણી
મોડાસા અથવા બાયડ વિધાનસભા બેઠક માટે કરશે અપક્ષ ઉમેદવારી
મોડાસા ગાજણ પાસેની ખાનગી હોટલ ખાતે યોજાઈ પ્રેસ પરિસદ
હસમુખ સક્સેનાએ તેમના ૪૭માં જન્મ દિવસે પત્રકાર મિત્રોને બંધારણ ગ્રંથ આપી અપક્ષ ઉમેદવારી ની જાહેરાત કરી