મીની સિવિલ હોસ્પિટલ ને _ઠેંગો ,ખાનગીને કરોડની ખેરાત?

પ્રતીકાત્મક તસવીર:મીની સિવિલ હોસ્પિટલ ને _ઠેંગો ,ખાનગીને કરોડની ખેરાત?

મીની સિવિલ હોસ્પિટલ ને _ઠેંગો ,ખાનગીને કરોડની ખેરાત?

પ્રતીકાત્મક તસવીર:મીની સિવિલ હોસ્પિટલ ને _ઠેંગો ,ખાનગીને કરોડની ખેરાત?
પ્રતીકાત્મક તસવીર:મીની સિવિલ હોસ્પિટલ ને _ઠેંગો ,ખાનગીને કરોડની ખેરાત?

 

આણંદમાં સિવિલ હોસ્પિટલ લટકણિયું બનતા કોરોના કાર્ડ દરમિયાન સરકાર દ્વારા

નેતાઓના હવનમાં હાડકા પગલે જિલ્લાના ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલના ભરોસે

મેડિકલ સાધન ખરીદીમાં એકના 13ના ખર્ચે છેલ્લા દશકથી આણંદને જિલ્લા કક્ષાની અત્યાધુનિક સિવિલ બનાવવા સ્થાનિક નેતાઓના હવનમાં હાડકા પગલી બાય બાય ચારણી બની લટકણિયું બનવા પામે છે

જેના પગલે સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ કાર્યરત કરવા છતાં

કોરોના કાર્ડ દરમિયાન સરકાર દ્વારા મીની હોસ્પિટલને ઠંઠન અને પંથકની ખાનગી હોસ્પિટલનો ને કરોડની ખેરાત કેમ

ના સવાલ આરટીઆઇમાં ચોકાવનારો ધરસફોટ થતા ઉઠવા સાથે મેડિકલ સાધન ખરીદીમાં પણ એકના 13 ચૂકવવાના ખર્ચ કેમ

જેવા સવાલ સાથે મલાઈ મોહનથાળના ખેલની આસન કા વ્યક્ત થવા પામેલું જાણવા મળેલ છે

આણંદ ખાતે જિલ્લા કક્ષાની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ સાકર મુદ્દે સ્થાનિક નેતાઓની હવનમાં હાડકા નાખવાના ખેલના કારણે બંને

મુખ્ય રાજકીય પક્ષની નિષ્ફળતા અને આશ્ચર્ય પાલિકાના અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવા દ્વારા હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી દાદ માંગવામાં આવે તો પણ

બંને રાજકીય પક્ષ નેતાઓની ચૂપ કીધી વચ્ચે છ વર્ષ પૂર્વ આણંદ ખાતે સિવિલ નો મુદ્દો બાય બાય ચારણી બનતા સરકાર દ્વારા પાલિકા હસ્તે હોસ્પિટલ વાર્ષિક 75 લાખના ભાડાથી મીની સિવિલ કાર્યરત કરતા

ગરીબ મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ બનવા છતાં બે વર્ષ પૂર્વના કાળ દરમિયાન મીની સિવિલને વધુ સુવિધા યુક્ત બનાવવા નાણા ફાળવણી મુદ્દે સરકારી ઠંઠન કરી

પાઠક ને ખાનગી હોસ્પિટલ પૈકી એમ એમ પરીખ કાર્ડિયાક તારીખ હોસ્પિટલ ખંભાતને ૪૧.૨૦ લાખ ચાલુ સેટ હોસ્પિટલ ચાંદાને 33.82 લાખ ક્રિષ્ના હોસ્પિટલ કરમસદને 8.43 કરોડ તથા અંજલિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બોરસદને 2.35 કરોડ મળી કુલ 11.54 કરોડ જેવી રકમની 22 4 20021 ના સરકાર દ્વારા ખેરાત

તેમના સવાલ કોરોના દરમિયાન મોટાભાગની હોસ્પિટલ તબીબો માટે કરોડોની આવકનો સ્ત્રોત બનવા પામ્યા ની

જે તે સમયે ચર્ચા ઊઠવા પામી હતી છતાં ખેરાત પાછળ શું મલાઈ મોહનથાળના ખેલ ચોકાવનારો ઝટ સફોટ આરટીઆઇ જાગૃત નાગરિક ભાવિન પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ

જવાબમાં ઉજાગર થવા પાંચ સામ્યાનું જાણવા મળેલ છે આ ઉપરાંત મેડિકલ સાધન ખરીદીમાં પણ બજાર કિંમત કરતાં વધુ એટલે કે એકના 13 ખર્ચે કરવામાં આવ્યા ના ચકાવનારા ખુલ્લા ઉજાગર થતા તટસ્થ એજન્સી દ્વારા

તપાસ હાથ ધરવામાં આવે તો મસ્ત મોટા મલાઈ મોહનથાળનાર રચેલ ખેલ ઉજાગર થવા પામેલી સંભાવના જોવામાં આવી રહ્યા નું જાણવા મળેલ છે

અને ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે મૃતકના પરિવારને સરકાર દ્વારા 50 હજારની જો આર્થિક સહાય વિરોધ ઊઠવા પામ્યો હતો

ત્યારે ખાનગી હોસ્પિટલોને ખેરાત એકલા આણંદ નહીં સમગ્ર રાજ્યની ખાનગી હોસ્પિટલોને આપવામાં આવી હોય

ચોકાવનારો ભ્રષ્ટાચાર કૌભાંડ ઉજાગર થવા પામે તેવા સંદેશ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp