આ તો એક્ટ ઓફ ગોડ છે …ભગવાનને ગમ્યું તે ખરું…! ઓરેવાન મેનેજરનું કોર્ટમાં નિવેદન
મોરબીના ઝુલતાપુલ ની જાળવણી સંચાલક ને કોન્ટ્રાક્ટર લેનાર અજંતા મેન્યુફેક્ચરિંગ પૉ.લિની ગોર બેદરકારીના કારણે જુલતો પુલ ધસી પડતા 50થી વધુ ભૂલકા સહિત 136 લોકોના હૈયું હચમચી ઉઠે તેવી રીતે નીપજેલા મોતથી સમગ્ર વિશ્વમાં શોખનું મોજું પ્રસરી છે
ત્યારે માનવ વદના આ ભયાનક અપરાધમાં પકડાયેલા ઓરેવાના મેનેજર દીપક પારેખે દયાહીન બનીને આ તો ભગવાનને ગમ્યું તે ખરું એક્ટ ઓફ ગોડ છે
તેવા પ્રકારનું નિવેદન આપીને આ દોષ નો ટોપલો ભગવાન પર ઢોળવા પર પ્રયાસ કરતા ફિટકાર વરસ્યો છે
આ ઉપરાંત કંપનીએ બે કરોડ ખર્ચીને પુલનું રીનોવેશન કરાવ્યું જુઠ્ઠાણું પણ ખુલ્લું પડ્યું છે
જરૂરી રીપેરીંગ થયું નથી યોગ્ય સંચાલન પણ થયું ન હોવાથી દુર્ઘટના બન્યા ની વિગતો કોર્ટમાં રજૂ થઈ છે
આ ભયાનક દુર્ઘટનામાં દોસી ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ મોં સંતાતા છુપાઈ રહ્યા છે
ત્યારે તેમણે કંપનીના મેનેજર તરીકે નિયુક્ત કરેલા આરોપી દીપક પારેખે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું તેમાં ભગવાનની ઈચ્છા હતી કે આવી કમ નસીબ ઘટના બની
પરંતુ પોલીસ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યા તેમજ સ્પષ્ટ જણાવ્યું કે જો માત્ર ફ્લોરિંગ બદલવાને બદલે વાયર બદલીને યોગ્ય મમૅત થઈ હોત
તો આ દુર્ઘટના ન થાત એટલું જ નહીં ઓઇલિંગ કે ગ્રીસિંગ પણ કરવામાં આવ્યું નથી
કોઈ લાયક ઈજનેર ના સુપરવિઝનમાં કામ થયું નથી
ઓરેવા કંપનીએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો તે કોન્ટ્રાક્ટર પણ ક્વોલિફાઇડ નથી તો કોન્ટ્રાક્ટર માટે એવી દલિત થઈ હતી
કે તેઓએ માત્ર વેલ્ડીંગ જેવું કામ જ કરવાનું હતું પોલીસે તમામ તપાસમાં કંપનીએ અગાઉ જે જૂઠણ વહેતા કર્યા તેમનો પણ પડદા પાસ થયો છે
તારીખ 7 3 2022 ના મોરબી સુધારાઈ ચીફ ઓફિસર સાથે એગ્રીમેન્ટ કરીને 12 માસમાં જુલતો પુલ રિપેર કરીને
તેનું યોગ્ય સંચાલન કરવાના ₹300 ના સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરીને ઓરેવા કંપનીએ આ પુલની જવાબદારી સંભાળી હતી
12 માસને બદલે દિવાળીની રજાની ભીડનો આવક વધારવા લાભ ઉઠાવવો હોય
તેમ જુલતાપુલને જરૂરી મૂળભૂત રીપેરીંગ કર્યા વગર માત્ર રંગ રંગાર બાહ્ય દેખાવ કરીને ઓરેવા કંપનીના બોર્ડ લગાવીને 26 10 2022 ના જયસુખ પટેલ અને
તેમના પરિવાર જન્મે રીબીન કાપીને તેને ખુલ્લો મુક્યો હતો
એ વખતે તેમણે જાહેરાત કરી હતી કે બે રૂપિયા બે કરોડના ખર્ચે આ પુલનું રીનોવેશન કરાયું છે
પરંતુ આજે કંપનીનું આ જુઠાણું ખુલ્યું હતુ.કોર્ટમાં સરકાર તરીફે વકીલ હર્ષ સિંધુ પંચાલે રજૂઆત કરી તેમાં સ્પષ્ટ થયું કે માત્ર 29 લાખનો જ ખર્ચ કરાયો છે
અને તે ખર્ચ પણ પુલના કાટ ખાઈ ગયેલા કેબલ બદલવા કે મજબૂતાઈ વધે તે માટે નથી થયો.
માત્ર ફ્લોરિંગ બદલવા જેવું કામ થયું છે એટલું જ નહીં કંપનીએ એક વર્ષ પછી રૂપિયા 17 લેખે ટિકિટ વસૂલવાની મંજૂરી હતી.
તો તેના બદલે કોણ પૂછવા વાળુ છે તેવા ગુમાનમાં ઊંચા દરની ટિકિટ દિવાળી પછી વસૂલવાનું શરૂ કરી દીધું હતું
અને વધુ પૈસા મળે તે માટે પુલ પર ભીડ થવા દીધી હતી કેટલું લોડ પુલ ખમી શકશે
તે માટે કોઈ ધારા ધોરણો પણ નક્કી કરાયા ન હોતા પોલીસ તપાસમાં એ પણ ખુલ્યૃછે
કે બીજનું સમયસર અને યોગ્ય રીતે રીપેરીંગ કર્યું હોત તો આ હોનારત સર્જાત નહીં