શિહોરી મુકામે ૩૦ મી જન્મ જંયતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી….
જલારામ બાપા ની ૨૨૩ મી જન્મ જંયતી અને શિહોરી મુકામે ૩૦ મી જન્મ જંયતી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી….
શિહોરી તેમજ લોહાણા સમાજ દ્વારા ગામ મા શોભાયાત્રા નીકાળવામાં આવી શિહોરી ગરબીચોક,
મેઈન બજાર,શિહોરી ચાર રસ્તા, થઈ પાછી સોનલ સોસાયટી લોહાણા વાડી ખાતે પરત આવી હતી
આ પ્રસંગે પ્રમુખશ્રી જયતિભાઈ અમથાભાઈ ઠક્કર,મંત્રીશ્રી જિગરભાઈ મહાદેવભાઈ ઠક્કર તેમજ
લોહાણા સમાજના આગેવાનો,મહિલાઓ,યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા…
સમગ્ર સમૂહ ભોજન સાથે બે ટાઈમ બાપા નો પ્રસાદ આપવા મા આવ્યો.
એ ટાઈમે કાંકરેજ મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ પુરવઠા સાહેબે પણ હાજરી આપી હતી….