શિહોરી ખાતે આમ આદમી પાર્ટી કાંકરેજ દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ……
ગુજરાત રાજ્યના મોરબી શહેરમાં ગઈકાલ ના રોજ જે દુર્ઘટના પુલ તૂટી જવાથી બની છે
તેમાં મૃત્યુ પામનારા લોકોને કાંકરેજ આમ આદમી પાર્ટી દ્વારા શિહોરીમાં હાઇવે થી બસ્ટેન સુધી કેન્ડલ માર્ચ યોજી અપાઈ હતી શ્રદ્ધાંજલિ..
શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
જેમાં કાંકરેજ તાલુકાના પ્રજાજનો તેમજ આમ આદમી પાર્ટીના મુકેશભાઈ ઠક્કર તેમજ તમામ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મૃતકોને મીણબત્તી સળગાવી મૌન ધારણ કરી આપી હતી
શ્રદ્ધાંજલિ આ કાર્યક્રમમાં આપ કાર્યકરો હાજર રહેયા હતા…
🌹અહેવાલ : રામજીભાઈ રાયગોર , કાંકરેજ