અમદાવાદમાં એક રાતમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 18 થઈ ગયું

પ્રતીકાત્મક તસવીર:અમદાવાદમાં એક રાતમાં લઘુતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 18 થઈ ગયું

છેલ્લાં બે દિવસથી શહેરમાં ઠંડા પવનનું જોર વધ્યું છે,

દિવસ દરમિયાન ફુંકાતા ઠંડા પવનની અસરથી રવિવારે અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 4 ડિગ્રી ગગડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

અમદાવાદ સહિત 8 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

ગાંધીનગરમાં સૌથી વધુ 15.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી

. અમદાવાદનું લઘુતમ તાપમાન શનિવારે 22.0 ડિગ્રી નોંધાયું હતું,

તેના કરતાં 4.0 ડિગ્રી ગગડીને 18.1 ડિગ્રીએ પહોંચતાં ઠંડીમાં વધારો થયો હતો.

ઠંડા પવનની અસરને કારણે ઠંડી ક્રમશ: વધવાની આગાહી છે.

મોટાભાગના શહેરોનું લઘુતમ તાપમાન 24 ડિગ્રીથી નીચે નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp