અરવલ્લી : વહીવટી તંત્ર એક બાજુ કાયદાનું પાલન કરાવે છે અને બીજી બાજુ કાયદાનો દુરઉપયોગ…

મોડાસા ના પશુ દવાખાના પાછળ આવેલ મધુફળી વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર ૩૬૨.
૨ જૂનો નવો ૮૯૧ જેનું સીટી સર્વે નંબર ૩૬૬૧. A.૧ જેમાં
સાતબાર ઉતારામાં અને મોડાસા સીટી સર્વે કચેરી ખાતે બંને રેકોર્ડ ઉપર
ખેતી એગ્રીકલ્ચર કરાર ચાલે છે જેમાં બિનખેતીની કોઈ નોંધ પાડવામાં આવેલ નથી..
જેની સામે તારીખ ૮.૮.૨૦૦૮ થી ખુલ્લી જમીનનું વિવાદ મોડાસાની સિવિલ કોર્ટમાં ચાલુ છે અને
અરવલ્લી જિલ્લા મદનીશ કલેકટર કચેરી ખાતે ગણોત ધરાની કલમ ૮૪ સી મુજબનું વિવાદ ચાલુ છે
આ કામના ફરિયાદી
૧. ખોખર આસિયા બીબી યાસીન ખાન
૨. ડોક્ટર શહીદાબેન કાસમ ખાન ખોખર
૩. ખોખર રૂકૈયા બાનુ જાફર હુસેન દ્વારા મોડાસા નગરપાલિકા.
મોડાસા સીટી સર્વે કચેરી.
લેન્ડ રેકોર્ડ અધિકારી મોડાસા. મામલતદાર કચેરી મોડાસા.
સર્કલ તલાટી શ્રી મોડાસા. અરવલ્લી જિલ્લા કલેકટર.
મદની સરવલ્લી જિલ્લા કલેકટર .
નાયબ ચીટનીશ કલેકટર.
મુખ્યમંત્રી શ્રી ગાંધીનગર.
મહેસુલી નિયામક શ્રી ગાંધીનગર.
જમીન દફતર નિયામક શ્રી ગાંધીનગર માં લેખિત ફરિયાદ પણ કરવામાં આવેલ છે..
જે ફરિયાદના આધારે અરવલ્લી વહીવટી તંત્ર હરકતમાં આવેલ છે આ સમગ્ર મામલે પ્રતિવાદી શ્રી
૧. મહંમદ સલીમ નસીબ ખાન ખોખર
૨. મમતાબેન ગુલાબનબી ચગન
૩. ખેરડા ઝાકીર હુસેન ઈબ્રાહીમભાઇ
૪. કાજી શકીનાબાનુ એહેમદ હુસેન
૫. કુંભાર જીલેખાબાનું મહંમદ ઇસ્માઈલ
૬. ગેણા ઝૂબેદાબા નું મોહમ્મદ હુસેન
૭. શેખ મોહમ્મદ સિદ્દીક મુસ્તાક હુસેન સામે
કલેક્ટર કચેરી અને સિવિલ કોર્ટ મોડાસા ખાતે દાવો નંબર ૮૭ / ૨૦૦૮ કેસ ચાલુ છે..
અરવલ્લી વહીવટી તંત્ર એક બાજુ કાયદાનું પાલન કરાવે છે અને
બીજી બાજુ કાયદાનો દુરઉપયોગ કરતા સામે લાચાર…