દાહોદ : નકલી સરકારી કચેરીઓ, અસલી કચેરી ઓનાં દોરી સંચાર હેઠળ…

દાહોદ : નકલી સરકારી કચેરીઓ ખોલીને મીલીભગતથી ષડયંત્ર રચીને સરકારી કચેરીઓ ના બોગસ વહીવટી અસલી કચેરી ઓનાં દોરી સંચાર હેઠળ..

દાહોદ : નકલી સરકારી કચેરીઓ ખોલીને મીલીભગતથી ષડયંત્ર રચીને સરકારી કચેરીઓ ના બોગસ વહીવટી અસલી કચેરી ઓનાં દોરી સંચાર હેઠળ…

દાહોદ : નકલી સરકારી કચેરીઓ ખોલીને મીલીભગતથી ષડયંત્ર રચીને સરકારી કચેરીઓ ના બોગસ વહીવટી અસલી કચેરી ઓનાં દોરી સંચાર હેઠળ..
દાહોદ : નકલી સરકારી કચેરીઓ ખોલીને મીલીભગતથી ષડયંત્ર રચીને સરકારી કચેરીઓ ના બોગસ વહીવટી અસલી કચેરી ઓનાં દોરી સંચાર હેઠળ..

દાહોદ જિલ્લામાં નકલી સરકારી કચેરીઓ ખોલીને મીલીભગતથી ષડયંત્ર રચીને સરકાર ની ટ્રાયબલ સબપ્લાન ની

ગરીબ આદિવાસીઓ માટે ની વિકાસ નાં કામો ની કલ્યાણકારી યોજનાઓ હેઠળના કામો નાં નાણાં ખોટી રીતે અને ગેરકાયદેસર આધાર પુરાવા રજુ કરીને

બોગસ, દસ્તાવેજો ખોટાં હોવાનું જાણવા છતાં તેને સાચાં બતાવી અને તે રજૂ કરી ને સરકારી ટ્રાયબલ ની ગ્રાન્ટ ના કરોડો રૂપિયા ચાંઉ કરનાર

અબુબકકર આણી મંડળી નાં છ નકલી સરકારી કચેરીઓ ના બોગસ વહીવટી અસલી કચેરી ઓનાં દોરી સંચાર હેઠળ ના ઈશારે જ કરાતો હોવાનું

સમગ્ર દાહોદ જિલ્લામાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

 

દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક નાં માર્ગદર્શન હેઠળ ની પોલીસ ટીમ આ મહાકૌભાડ નાં મુળ સુધી પહોંચવા કટીબદ્ધ જણાય છે.

આ કૌભાંડમાં નકલી કચેરી ઓ ખોલનારાઓને સરકાર ની અસલી કચેરીઓનાં જેતે સમયનાં અધિકારી,

કર્મચારીઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું હોઈ આ મહાકૌભાડ માં અન્ય કોઈ મોટાં માથાઓની પણ આ કૌભાંડીઓને છુપા આશીર્વાદ હતાં કે નહીં..?

તેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

ટ્રાયબલ સબપ્લાન ની આશરે અઢાર કરોડ ઓગણ સાઈઠ લાખ રૂપિયા નકલી કચેરી ઓ ખોલી ને

કામો રજુ કરીને ટેકનીકલીને વહીવટી મંજુરીઓ જે-તે કચેરી દ્વારા આપી અને કામો નાં બીલો નું પેમેન્ટ પણ કરાયેલ છે

અને આ પેમેન્ટ નાં ચેકો નકલી મંડળીઓ નાં વહીવટદારો એ બેંકોમાં જમા કરાવી અને નાણાં ઉપાડી લઈને

ગંભીર પ્રકારની ઉચાપત કરેલ હોઈ

આ કોભાંડ માં પોલીસ દ્વારા નિષ્પક્ષ અને તટસ્થ રીતે તપાસ થાય

અને આ મહાકૌભાડ માં સંડોવાયેલા ગમે તેવો ચમરબંધી હોય તો પણ તેને છોડાય નહીં તેવી માંગ ઉઠી છે.

 

અબુબકકર આણી મંડળી

દાહોદ જિલ્લાની ગ્રામ વિસ્તાર ની ભૌગોલિક સ્થિતી થી માહીતગાર અને જાણકાર ના હોઈ ને

વિકાસ ના કામો ઈચ્છતા ગામડાંઓના વિસ્તારોથી પણ અજાણ હોઈ તો પછી આ નકલી ભેજાબાજ મંડળીઓ નાં

મુખ્ય સુત્રધાર પાસે વિસ્તાર ના વિવિધ વિકાસ નાં કામો ની તૈયાર દરખાસ્તો કોનાં કહેવાથી ને કોનાં ઈશારે

આ નકલી સરકારી કચેરીઓ નો વહીવટ કરનારાઓ પાસે પહોંચી તે પણ એક તપાસ નો વિષય છે.

 

આ આદિવાસી વિસ્તારમાં નાં વિવિધ વિકાસ નાં કામો ની દરખાસ્તો મહાકૌભાડી

અબુબકકર આણી નકલી કાર્યપાલક ઈજનેર સંદીપ રાજપૂતની છ નકલી વિવિધ સિંચાઇ કચેરીઓનાં નામે

ટેકનીકલી મંજૂરી માટે ની દરખાસ્તોની ફાઈલો તૈયાર કરી

અને દાહોદ પ્રાયોજના વહીવટદાર કચેરી નાં અસલી વહીવટ માંથી પસાર કરાવી ને

આ કામો ની દરખાસ્તો ની વહિવટી મંજુરીઓ પણ અસલી કચેરી દ્વારા મંજૂર કરી ને ટ્રાયબલ ની સરકારી ગ્રાન્ટ નાં

કરોડો રૂપિયાના નાણાં નકલી સરકારી કચેરીઓ ના બેંક ખાતા ઓમા જમાં કરાવ્યાં બાદ ૧૮,૫૯ કરોડ રૂપિયા નાં આચરવામાં આવેલાં

આ મહાકૌભાડ માં વરસ ૨૦૧૮ થી ૨૦૨૩ સુધીમાં અન્ય બેંક ખાતા ઓમા નાણાકીય વ્યવહારો કર્યા

એવા તમામ બેંક ખાતાઓ ની પણ તપાસ હાથ ધરવામાં આવે તો કેટલીય ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે તેમ છે…

 

આ મહાકૌભાડકારી નકલી કચેરી ઓનો મુખ્ય સુત્રધાર અબુબકકર દ્વારા રોકડથી કોની કોની સાથે

અને કેવાં પ્રકારના વ્યવહારો ની લેવડ-દેવડ કરેલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવે તો ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે તેમ છે…..

 

🌹ઈન્દ્રવદન વ.પરીખ,
સંતરામપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp