માતરમાં એક તરફી પ્રેમમાં પાગલ આધેડે જાહેરમાં કિશોરીની હત્યા કરવાનો મામલો કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
ખેડા જિલ્લાના માતર પંથકમાં ત્રણ માસ પહેલા સુરતની ગ્રીસમાં હત્યાકાંડ જેવો જ બનાવો બન્યો હતો.
માતર તાલુકાના એક ગામમાં એક તરફી પ્રેમમાં પાગલ આધેડે પોતાની ભત્રીજીની બહેનપણી સાથે આકર્ષણ થઈ જતા
આ કિશોરીને જાહેરમાં ચપ્પાના ગા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી
આ બનાવ માં ૬૫માં દિવસે એટલે કે આજે પરિવારને ન્યાય મળ્યો છે
જેમાં નડિયાદ સેશન્સ કોર્ટ આધેડ આરોપીને આજીવન કરાવાસની સજા ફટકારી છે
આ બનાવમાં પરિવારનેઝડપી ન્યાય મળ્યો છે
જોકે દીકરી ગુમાવ્યા ની વ્યથાથી પરિવાર બે બાકળો બન્યો છે
વાર તહેવારે આ દીકરીની ખોટથી પરિવારના સૌ સભ્યો એકાંતમાં ક્યાંક આજે પણ રડી લે છે