મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લઈ આવતા 6ને દારૂ સાથે ઝડ્પયા

પ્રતીકાત્મક તસવીર:મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લઈ આવતા 6ને દારૂ સાથે ઝડ્પયા

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લઈ આવતા 6ને દારૂ સાથે ઝડ્પયા

પ્રતીકાત્મક તસવીર:મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લઈ આવતા 6ને દારૂ સાથે ઝડ્પયા
પ્રતીકાત્મક તસવીર:મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ લઈ આવતા 6ને દારૂ સાથે ઝડ્પયા

 

મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે 27,280 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી કુલ 1,09,870 મુદ્દામાલ સાથે 6 ને ઝડપયા છે.

જે રાજસ્થાન તરફથી સીમલનાડા તરફ એક નંબર વગરની હીરો હોન્ડા કંપની મોટર સાયકલ ઉપર વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે

જેવી બાતમી LCB પોલીસ ઇસ્પેક્ટર આર.ડી.ભરવાડને મળી હતી.

બાતમી આધારે LCBએ નાકાબંધી કરી દારૂ લઈ આવતા આરોપીઓ ઝડપયા

બાતમી આધારે PI સહિત એલ.સી.બી સ્ટાફના માણસો ભવાનજી, કૃષ્ણકુમાર, વિરેન્દ્રસિંહ, નરેન્દ્રભાઈ અને ધર્મેશભાઈ, મહેપાલસિંહ સહિત સ્ટાફ નાકાબંધી તથા વોચમાં હતા.

ત્યારે આ બાતમી વાળી બાઈક ત્યાં આવી હતી. જે બાદ LCB પોલીસે તેને ઝડપી પાડી હતી

અને બાકોર પોલીસ સ્ટેશન લઈ જઈને થેલાઓમાં ચેક કરવામાં આવ્યા હતા.

આરોપીઓ પાસેથી 27280નો દારૂ મળી કુલ 1,09,870 મુદ્દામાલ ઝડપ્યો

પોલીસે આરોપી પાસેના થેલાઓ ચેક કરતા ભારતીય બનાવટના પ્લાસ્ટિકના ક્વાટર તથા બિયરના 344 નંગ મળી આવ્યા હતા.

જેની કિંમત 27280 રૂપિયા છે

તથા ત્રણ બાઈક જેની કિંમત 75000 તથા આરોપીઓ પાસેથી અંગઝડતીમાંથી રોકડ 1590 રૂપિયા અને 4 નંગ મોબાઈલ મળી આવ્યા હતા.

જેની કિંમત 6000 એમ મળી કુલ 1,09,870 નો મુદ્દામાલ સાથે 6 આરોપીને ઝડપી પાડવામાં મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

પોલીસે ત્રણ મોટરસાયકલ પર દારૂ લઈ આવતા 6 આરોપીને ઝડપયા

આરોપી રાકેશ સશવલાલ ડામોર રાજસ્થાન ડુંગરપુરના સીમલવાડા તાલુકાના સરથનું મુવાડાનો રહેવાસી છે.

2 જીવા નાથા ડામોર જે મહીસાગર ખાનપુરના સીમલનાડા ગામનો રહેવાસી છે.

3 રામા લક્ષ્મણ ડામોર મહીસાગર ખાનપુરના છાણી ગામનો વતની છે.

4 નટવર મંગળ માલીવાડ જે મહીસાગર ખાનપુરના લીમડીટીબા ગામનો વતની છે.

5 શૈલેષ ભગા મછાર જે મહીસાગર ખાનપુરના ઉમરીયા નરોડાનો રહેવાસી છે અને 6 આરોપી મહીસાગરના ખાનપુરનો છે.

આમ કુલ 6 આરોપીઓ વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ બાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધો આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp