કાંકરેજ તાલુકા ના થરા ખાતે વોટ ફોર સંવિધાન કાર્યક્રમ યોજાયો….
થરા રામદેવ પીર મંદિર ખાતે વોટ ફોર સંવિધાન કાર્યક્રમ યોજાયેલ
વોટ ફોર સંવિધાન કાર્યક્રમ જે રાજકીય પક્ષ પોતાના ચુંટણી ઢંઢેરા માં આભડછેટ મુકત કરવાના નક્કર કાર્યક્રમો જાહેર કરશે..
અંદાજપત્ર માં નક્કર કાર્યક્રમો જાહેર કરશે તેને જ અનુસૂચિત જાતિ જન જાતિ ના મત મળશે…
થરા ખાતે આવેલ રામપીર મંદીર માં તેનો કાર્યક્રમ પૂના કરાર ના ૯૦ વર્ષ નિમિત્તે ૯૦ મીટર નાં બેનર સાથે ૯૦ તાલુકા માં ૧૨ મુદ્દા ના ઈવીએમ અને વિવી પેટ સાથે નાં આભડછેટ નાબૂદ કરવાના જાગૃતિ કાર્યક્રમ ચાલુ છે.
તે કાર્યક્રમ આપણા થરા શહેર માં આજે રામદેવપીર મંદિરે રોહિત ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહી આ પ્રદર્શન કાર્યક્રમ માં યુવાનો ભાઈઓ બહેનો જોડાઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
જેમા નવ સર્જન ટ્રસ્ટ શ્રી મોહનભાઇ પરમાર દ્વારા અપ્રુષ્યતા નિવારણ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા સામાજિક આગેવાનો હેમાભાઇ પરમાર તાણા તેમજ મેવાભાઇપરમાર સમાણવા તેમજ મૂળચંદભાઈ પરમાર શિહોરી તેમજ ભેમાભાઈ પરમાર થરા તેમજ
સોમાભાઈ બાંકોલા આબલૂન તેમજ સાહિત્ય કલાકાર કસ્તુરભાઈ ભાવનગર સામાજિક એગ્રીની આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા…