સંતરામપુર નગરપાલિકામાં વિકાસના કામો વર્ષોથી કરનાર વર્ચ સ્વવાળા ઈજારદારો વિરુદ્ધ નાણાકીય ભ્રષ્ટાચાર ના
ભારતીય જનતા પાર્ટીના નેતાને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ 123 સંતરામપુર વિધાનસભાની બેઠક માટે ભાજપના ઉમેદવારના પ્રચાર અર્થે 29 11 2022 ના રોજ સવારે 9:30 વાગે કડાણા તાલુકાના દીવડા ગામે ગોસાઈ કોમ્પલેક્ષ પાસેના મેદાનમાં આવી રહેલ છે
ત્યારે ભાજપ શાસન વાળી આ સંતરામપુર નગરપાલિકાના સત્તાધીસોના ભ્રષ્ટાચારની ને ગેરરીતિઓની ને વિકાસના કામોમાં ચાલતી
ગેઓને નાણાકીય ભ્રષ્ટાચારની ને ગોબા ચારેય ની ભાજપના નગરપાલિકાના સભ્ય દિલીપભાઈ બારીયા ને ભાજપના મહિલા સભ્ય લીલાબેન ડામોર ના પતિ મોહનભોઈને નગરપાલિકામાં વિકાસના કામો વર્ષોથી કરનાર
એક હથ્થુ વચસ્વ વાળા મેહુલ પટેલને શૈલેષ પટેલને દેવરાજ બાપુ એ નગરપાલિકાના જ એક હોદ્દેદાર વિરુદ્ધ નાણાકીય ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરતી
લેખિતમાં જાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા ની કરેલ છે
ને આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે આ હોદ્દેદારો ખોટી કલરગત ને હેરાન ગતિ કરીને કામોમાંથી 32% મુજબ નાણા ઉઘરાવેલ છે
ને માજી પ્રમુખ સેવાભાઈ વણકરના સમય દરમિયાન 8 કરોડના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા.
જેમાં 3:30 કરોડ રૂપિયાની ટકાવારી આ નગરપાલિકાના ભાજપના જ એક હોદ્દેદારને આપેલા નો સ્ફોટક આક્ષેપ કરી જણાવ્યું છે
તથા આ નગરપાલિકાના માજી પ્રમુખ લીલાબેન ડામોર ના સમય દરમિયાન પણ પ્રમુખની ઉપર વટ જઈને વિકાસના કામોના બે પેકેજના કામો પૂરા થતા
કોન્ટ્રાક્ટરે આ હોદ્દેદારોને ₹32 લાખ આપેલા સ્ફોટક આક્ષેપ કરી જણાવ્યું છે
નગરપાલિકા સંતરામપુરના આ હોદ્દેદારો પણ નગરપાલિકા સંતરામપુર દ્વારા વિકાસના કામોના ઊંચા ભાગ બતાવીને મજૂર કરી ગેરરીતિ કરાતી હોવાનું જણાવીને
વિવિધ કામો દર્શાવી ને છ વિકાસના કામોમાં થયેલ રીતે જણાવીને મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા ને પત્ર પાઠવી
તપાસ કરવા ને પોતાની સામે કરેલ આક્ષેપો ખોટા હોવાનું જણાવીને તપાસ કરવામાં જણાવેલ છે
આમ આ ભાજપ શાસન વાળી આ સંતરામપુર નગરપાલિકાના ભાજપના જ નગરસેવકો અને કોન્ટ્રાક્ટર દ્વારા લેખિતમાં કરાયેલ ભ્રષ્ટાચારની ને ઘેર રીતે યોની ને વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓ ને
નાણાકીય ભ્રષ્ટાચારની આરોપોની તપાસ ભય ભૂખને ભ્રષ્ટાચાર દૂર કરવાની વાતોને ગુલ માંગો પોકારની ભાજપની આ ગુજરાત સરકાર દ્વારા તેના જ પક્ષના શાસન વાળી
આ સંતરામપુર નગરપાલિકાના સત્તાધીશોના ભ્રષ્ટાચારની ને ગેરવતીઓની ને વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓને નાણાકીય ભ્રષ્ટાચાર ની તપાસ
રાજ્ય સરકાર અને શહેરી વિકાસ વિભાગ દ્વારા એસીબી દ્વારા કરાવી
આ નગરપાલિકા સંતરામપુરમાં ચાલતો ભ્રષ્ટાચારને વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓને નાણાકીય ભ્રષ્ટાચાર દૂર કરાશે ખરો
સંતરામપુર નગરમાં એપરોટ ટેબલ હાઉસિંગ મિશન ની યોજના હેઠળ રૂપિયા 6 કરોડના ખર્ચે નગરના ધર વિહોણો પરિવારને ઘરનું ઘર મળે
તે માટેના 272 આવા મંજુર થતા તેનો વહીવટ નગરપાલિકા સંતરામપુર ની સોંપેલને આ કામગીરી માટે રૂપિયા પાંચ કરોડ નગરપાલિકાને ગ્રાન્ટ ફળવાયેલ વરસ 2011 12 માં મંજૂર થયેલ
આ યોજના હેઠળના આવાસો બાંધવાની કામગીરી નો વર્ક ઓર્ડર ઇજારદાર ને નગરપાલિકા દ્વારા 2014માં અપાયેલ
પરંતુ આજે સાત વર્ષ સુધી ગયા છતાં પણ આ નગરપાલિકા દ્વારા આ ગરીબોના 272 આવા શુ નિબંધ કામની કામગીરી પૂરી કરી શકી નથી ને જાણવા મળતી માહિતી મુજબ
આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર ની પાંચ કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવેલ છે
આમ આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ખરેખર કરાયેલ કામ કરતા મિલીભગતથી વધુ પેમેન્ટ કરાયેલ જોવા મળે છે
આ આવાસો બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ માટે રજૂઆતો થતા સરકારને વિભાગ દ્વારા ટીમ દ્વારા તપાસ થયેલ ને તપાસના અહેવાલમાં આ આવાસ યોની બાંધકામની કામગીરી હલકી કક્ષાની થયેલું જણાવ્યું છે
તેમ છતાં પણ આ કૌભાંડના ભ્રષ્ટાચાર ની ગેરરીતિઓની તપાસ વર્ષ 2017 થી ચાલે છે
છતાં તપાસ પૂર્ણ થતી નથી ને તપાસ અહેસાસ અહેવાલ સરકારમાં રજૂ થતો નથી
તે પણ એક તપાસનો વિષય બનેલ છે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આ વિધાનસભાની ચૂંટણીમાં કડાણા ને સંતરામપુરના આદિવાસી વિસ્તારમાં ચૂંટણી સભામાં આવે છે
ત્યારે તેઓ ભાજપને સરકારે વિકાસનાની કામોની વાહ વાહ ને ગુણવત્તા ગાશે ત્યારે સંતરામપુર નગરપાલિકા જે ભાજપની છે
ને આ ભાજપ શાસનવાળી આ સંતરામપુર નગરપાલિકાના સત્તાધીશોના ભ્રષ્ટાચાર નિર્ણય ગેરવિતીઓનીને વિકાસના કામોમાં માલની ગેરરીતિઓને
નાણાકીય ભ્રષ્ટાચાર ની પોતાની સરકાર દ્વારા વિરોધી બ્યુરો મારફતે તપાસ કરાવશે ખરા
ને આ સંતરામપુર નગરપાલિકામાં ફાળવેલ ભય વગરનો ભ્રષ્ટાચારને વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓને નાણાકીય ભ્રષ્ટાચાર બંધ કરાવીને ભય ભૂખને ભ્રષ્ટાચાર