દ્વારકા નજીક ટ્રકની અડફેટે સ્કૂટર સવાર મહિલા અને તેમના બન્ને સંતાનો ઘવાયા; ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો ​​​​​​​

પ્રતીકાત્મક તસવીર:દ્વારકા નજીક ટ્રકની અડફેટે સ્કૂટર સવાર મહિલા અને તેમના બન્ને સંતાનો ઘવાયા; ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

દ્વારકા નજીક ટ્રકની અડફેટે સ્કૂટર સવાર મહિલા અને તેમના બન્ને સંતાનો ઘવાયા; ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર:દ્વારકા નજીક ટ્રકની અડફેટે સ્કૂટર સવાર મહિલા અને તેમના બન્ને સંતાનો ઘવાયા; ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો
પ્રતીકાત્મક તસવીર:દ્વારકા નજીક ટ્રકની અડફેટે સ્કૂટર સવાર મહિલા અને તેમના બન્ને સંતાનો ઘવાયા; ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

​​​​​​​

દ્વારકા-ઓખા ધોરીમાર્ગ પર દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર વરવાળા હાઈ-વે પર ઇલેક્ટ્રીક સ્કૂટર લઈને જઈ રહેલી મહિલાને અકસ્માત નડ્યો હતો.

નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ભૂમિબેન ઝખરાભા ગીગલા નામના 33 વર્ષના હિન્દુ વાઘેર મહિલાને પુર ઝડપે અને બેફિકરાઈ પૂર્વક જઈ રહેલા ટ્રક ચાલકે અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયા હતા.

ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો

ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.

સ્કૂટર સવાર ભૂમિબેન તથા તેમની સાથે જઈ રહેલા પાંચ વર્ષના પૃથ્વીરાજ અને પ્રિયાંશીબેનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી.

આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp