કાંકરેજ તાલુકા ટોટાણા વિસ્તારમાં બનાસનદીમાં યુવક ડૂબાઈ ગયો હોવાની જાણ થતાં લોકોના ઉમટયા ટોળા…
કાંકરેજ તાલુકામાં આવેલ ટોટાણા બનાસનદી માં યુવકના કપડાં,મોબાઈલ,મોટર સાઇકલ બિન વારસી જોવા મળતાં લોકો માં તરહ..તરહની વાતો થઈ વહેતી…
મોબાઈલ,તેમજ મોટર સાઇકલ,કાંકરેજ તાલુકાના ઉણ ગામના ઠાકોરનું હોવાનું લોક મુખે થતી હતી ચર્ચા…
લોકો ના ટોલે ટોળા જોવા ઉમટી પડ્યા….