પ્રજાનાં કામ પૂરાં કરાવવા માટે ધારાસભ્યની કફોડી હાલત, CMના સચિવની ઓફિસ સામે લાંબા થઈ સૂઈ ગયા

પ્રતીકાત્મક તસવીર:પ્રજાનાં કામ પૂરાં કરાવવા માટે ધારાસભ્યની કફોડી હાલત, CMના સચિવની ઓફિસ સામે લાંબા થઈ સૂઈ ગયા

ગુજરાત સરકાર પ્રજાનાં કામ કરે છે કે નહીં, તેનું ઉદાહરણ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જોવા મળ્યું છે.

ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તા, તૂટેલા રસ્તાનું સમારકામ કરાવી પાકા રસ્તાઓ બનાવવા જોબ નંબર ના ફાળવાતા હોવાની માંગ સાથે બાયડના કોંગી ધારાસભ્ય જશુ પટેલ મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘની ઓફિસ પાસે ધરણાં પર બેસી ગયા હતા.

CM અને અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથીઃ જશુ પટેલ

ધરણાં કરતી વખતે જ ધારાસભ્ય જશુ પટેલે દિવ્ય ભાસ્કર સાથે ફોન પર વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, બે વર્ષમાં કુલ મળીને રૂપિયા 20 કરોડની રકમના રોડના જોબ નંબર સરકારે ફાળવ્યા નથી.

મુખ્યમંત્રી અને અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી.

ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એવા સંજોગોમાં મારા મત વિસ્તારમાં કાચા રોડના જે કામ મંજૂર કર્યાં છે,

પણ જોબ નંબર ન ફળવતા કામ શરૂ થઈ શક્યાં નથી.

લોકોને હાલાકી પડી રહી છે જેથી જોબ નંબર મેળવવા માટે અંતે ધરણાં પર બેસવું પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp