લુણાવાડા શહેરમાં દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનો પર લોકોની ભીડ જામી

પ્રતીકાત્મક તસવીર:લુણાવાડા શહેરમાં દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનો પર લોકોની ભીડ જામી

વિજયા દશમી નિમિત્તે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાને પહોંચ્યા હતા

અને આખો દિવસ ફરસાણની દુકાને ફાફડા જલેબી ખાવા માટે લોકોની ભીડ જોવા મળી હતી.

આમ આખો દિવસ લોકોએ ગરમ ગરમ ફાફડા-જલેબી ખાવાની મજા માણી હતી.

જોકે મોંઘવારીની ખાણી પીણી પર અસર જોવા મળી રહી છે.

તેમ છતાં ફાફડા-જલેબીના શોખીનોએ આનંદ ઉલ્લાસથી દશેરાની ઉજવણી કરીને ફાફડા-જલેબી ખાધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp