શિહોરી ગૌમાતા મંદિરે નમો કિસાન પંચાયત રથ નું આગમન……

શિહોરી ગૌમાતા મંદિરે નમો કિસાન પંચાયત રથ નું આગમન......

શિહોરી ગૌમાતા મંદિરે નમો કિસાન પંચાયત રથ નું આગમન……

શિહોરી ગૌમાતા મંદિરે નમો કિસાન પંચાયત રથ નું આગમન......
શિહોરી ગૌમાતા મંદિરે નમો કિસાન પંચાયત રથ નું આગમન……

 

કાંકરેજ ના લોકપ્રિય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ નું ઉમળકાભેર કરાયું સન્માન….

શિહોરી ગામે ગૌ માતાના મંદિર પરિસર માંથી કિસાન રથનું પ્રસ્થાન કીર્તિસિંહજી વાઘેલા ના અધ્યક્ષ સ્થાને કરાયું….

ગુજરાતમાં ભાજપની સરકાર બની એ પહેલાં ગામડાઓની પરિસ્થિતિથી આપ વાકેફ હતો જ . ગામડું બજેટમાં હતું જ નહિ .

વીજળી વિના અંધારપટ છવાયેલી હતી . સાંજે જમવા સમયે વીજળી ગુલ થઇ જાય .

પાકા રસ્તાઓ જોવા હોય તો મોટા શહેરોમાં જવું પડતું .

આરોગ્યની સુવિધાઓ માટે સામાન્ય માણસે ખૂબ હેરાન થવું પડતું .

ખંડેર શાળાઓ અને અશુદ્ધ પીવાનું પાણી , ગામડાંમાં ન ગટરની કોઈ વ્યવસ્થા કે ન સિંચાઇની વ્યવસ્થા એ હતું કૉંગ્રેસનું શાસન આવી હાડમારીઓમાં આપડા વડીલોએ જીવન વિતાવ્યું .

છેવટે અણઘડ વહીવટથી કંટાળી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ મુક્યો અને ગુજરાતની કમાન ભારતીય જનતા પાર્ટીના સક્ષમ નેતૃત્વને આપી .

શ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણસમય બની રહ્યો અને શરુ થઇ વિકાસની વણથંભી વિકાસયાત્રા , નજર કરીએ ભાજપ સરકારે કરેલ વિકાસકાર્યો પર કૃષિ ક્ષેત્રે આવેલ ક્રાંતિ

• ખેડૂત સમૃદ્ધ તો ગામડાં સમૃદ્ધ અને ગામડાં સમૃદ્ધ તો શહેરો અને આખું ગુજરાત સમૃદ્ધ ખેડૂતોના હિતલક્ષી અને મા ભારતીના પનોતાપુત્ર મોદીજીએ પ્રધાનમંત્રી બન્યાના માત્ર ૧૭ દિવસમાં સરદાર ડેમના દરવાજા લગાવવાનો નિર્ણય લઇ નર્મદા યોજના પુરી કરી . – ૧૯૯૪-૯૫માં રાજ્યનું કૃષિ બજેટ રૂપિયા . ૩૯,૮૩૪ કરોડ જ હતું

જયારે ૨૦૨૨-૨૩માં ૧૯ ગણા વધારા સાથે રૂ . ૭,૭૩૭ કરોડ કરવામાં આવ્યું . • • ♦

ભારતીયજનતાપા કિસાનીની સા won ખેતી , ખેડૂત અને ગામડાંતા વિકાસતી વાત ગામડે ગામડે તમો કિસાત પંચાયત વ્હાલા ભગિની અને બંધુઓ ,

નમસ્કાર વિવિધ ખેતીવિષયક યોજનાઓ માટે અરજી કરવાનું એકદમ સરળ અને સહેલું પ્લેટફોર્મ 1 – ખેડૂત પોર્ટલ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ તથા કુદરતી હોનારતોમાં ખેડૂતોની દરેક જરૂરિયાતમાં સાથે ઊભી રહી

ભાજપા સરકાર . કરોડો રૂપિયાની સહાય વિવિધ કુદરતી હોનારતોમાં ભાજપા સરકાર દ્વારા ચુકવવામાં આવી .

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ ( PM – KISAN ) યોજના અંતર્ગત દરેક ખેડૂત દીઠ વાર્ષિક ૬ હજાર રૂપિયા ચુક્વવામાં આવે છે .

આ યોજનામાં ગુજરાતના ૬૧.૬૮ લાખ કુટુંબોને રૂપિયા .૧૦૩૧૬ કરોડની રકમ ચૂકવાઈ .

૧૦,૦૦૦ FPO ની યોજનામાં FPO દીઠ કુલ મળી લગભગ રૂપિયા .૩૩ લાખની ઇક્વિટી અને ઓપરેશનલ ગ્રાન્ટ આપવાની યોજના .

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા રૂપિયા .૧ લાખ કરોડના એગ્રિકલચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ની મંજૂરી .

જેનાથી લાભાર્થી સંસ્થાઓ કોલ્ડ સ્ટોરેજ વગેરે બનાવવા માટે રૂપિયા . ૨ કરોડ સુધીનું ધિરાણ મેળવી શકશે .

પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે દેશી ગાય આધારીત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે રૂપિયા ૩,૯૦૦ / – પ્રતિ માસ સહાય .

કૃષિ રેલ અને કૃષિ ઉડાન પ્રોજેક્ટ થકી કૃષિપેદાશોનું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સપ્લાય સંપુર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતો માટે નાણાંકિય સહાય :

ખરીફ બાતુમાં રૂપિયા .૫,૦૦૦ પ્રતિ હેક્ટર અને રવિ ઉનાળુ ૠતુમાં રૂપિયા . ૫ ૦૦૦ પ્રતિ હેક્ટર મળી કુલ રૂપિયા .૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર વાર્ષિક ઉચ્ચક નાણાંકીય સહાય ભાજપની સરકાર – ખેડૂતોની પોતાની સરકાર જેવા પ્રચાર
સાથે શિહોરી ગામે આગમન થતાં

શિહોરી ગામના તમામ સમાજ ના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યા માં રહ્યા હતા હાજર….

 

🌹અહેવાલ
: રામજીભાઈ રાયગોર , કાંકરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp