વેસુના વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સ માં સ્પા ની આડમાં ધમધમતા બે કુટણખાનામાં દરોડા
શહેરના વેસુ આભવા રોડ સ્થિત વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સ સ્પા માં કુટણખાનુ ચલાવનાર લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામા એ એચટીયુની ટીમે દરોડા પાડી ૯ લલના એક ગ્રાહક સહિત 11 ની ધરપકડ કરી હતી
જ્યારે ફીલ ફેમિલીઝ પાના માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો
લકી સ્પાની મહિલા સંચાલિત ૯. લલના એક ગ્રાહક સહિત 11 ની ધરપકડ ફિલ્મ ફેમિલી સ્પાના સંચાલકને વોન્ટેડ જાહેર કરાયો
એ ચટીયુ ની ટીમે બાતમીના આધારે વેસુ આભવા રોડ સ્થિત નંદની એપાર્ટમેન્ટ ની બાજુમાં વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્સ ના બીજા માળે લકી ફેમિલી સ્પા અને ફિલ જ્યારે ફીલ ફેમિલીઝ પાના માલિક અંકિત સીહ રાજપુત ને વોન્ટેડ જાહેર કર્યો હતો
એ એ ચટીયુની ટીમે તમામનો કબજો વેસુ પોલીસને હવાલે કર્યો હતો
ફેમિલી સ્પામમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી સ્પા ની આડમાં ધમધમતુ કુટણખાનું ઝડપી પાડી
લકી ફેમિલી સ્પામા માલિક મીના શંકરસિંહ રાજપૂત ઉપરાંત પાંચ લલના અને ગ્રાહકને ઝડપી પાડ્યા હતા
જ્યારે ફીડ ફેમિલી સ્પા માંથી મેનેજર શરૂતી દેવ ઉફે મુસ્કાન સસીભૂષણ ચૌધરી ઉમર 44 રહેવાસી ગુહા બોર્ડ પાસે કૈલાશ ચોકડી પાંડેસરા
સુરતમાં હજુ કપલ બોક્સ ચાલુ છે વેસુના આસ્થા કોર્પોરેટ કેપિટલ માંથી પકડાયું
એ એ ચટીયુની ટીમે બાતમીના આધારે વેસુ વીઆઈપી પ્લાઝા ની સામે આસ્થા કોપી રેટ કેપિટલ નામની બિલ્ડિંગમાં આવેલા દેશી ચાહી ઠેકામાં દરોડા પાડ્યા હતા.
જ્યાંથી ગેરકાયદેસર ધમધમતા કપલ બોક્સમાં દરોડા પાડી સંચાલક રાકેશ રમેશ રાઠોડ રહેવાસી ન્યુ ફાઉડ પ્લાઝા પીપરડી સ્ટ્રીટ સલાબતપુરા અને દુકાનમાં રહેતા મેનેજર રાજકુમાર શિવ ચરણની પૂછપરછ કરી હતી
પૂછપરછ માં કપલ બોક્સ નો માલિક મિતુરાજસિંહ મનુભાઈ મકવાણા રહેવાસી શેઠના ચોક અમદાવાદ હોવાની કબુલાત કરી હતી
દેશી ચાહી ઠેકાની આડમાં ધમધમતા કુટણખાનામાં ચાર બોક્સ બનાવવામાં આવ્યા હતા
ઉપરાંત સીસીટીવી કેમેરા કે રજીસ્ટર પણ મેન્ટેન કરવામાં આવતું ન હતું.
જેથી અલથાણ પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો નોધી રાકેશ અને રાજકુમારની ધરપકડ કરી હતી
જ્યારે માલિક મિતુરાજસિંહ ને વોન્ટેડ જાહેર કર્યો હતો