મોડાસા : મહેફિલે જશ્ને મિલાદ નબી નો પોગ્રામ..
મોડાસા તાલુકા ના ટિંટોઈ ગામ માં મહેફિલે જશ્ને મિલાદ નબી (સલ્લલાહુ અલય હી વસલ્લમ) નો મોટો પોગ્રામ ગામ ની અલ્લાહ મસ્જિદમાં કરવામાં કરવામાં આવ્યો .
.જેમાં મુક્રીરે ખુસુસી પીરે તરિક્ત રહબરે રાહે શરિઅત જાનશીને હુઝુર અશરફૂલ ઓલિયા અલ્લામા ડૉ. સૈયદ જલાલુદ્દીન અશરફ સાહેબ (ઉર્ફે કાદરીમિયાં) શાનદાર બયાન કરી બધા ઇસ્લામી ભાઈઓ ને ઇસ્લામ ની જરૂરી વાતો થી જાણકાર કર્યા સમાજ માં એકતા અને ભાઈ ચારા નિ વાતો સમજાવી અને લોકો ને ગુનાહો થી માફી પણ માંગાવી..
આ જલસામાં ઝેરે નીઝામત મોલાના જુનેદ અશરફી સાહબ, મોલાના સોકત અશરફી સાહબ, મોલાના મુફ્તી આમીન અશરફી સાહબ, ઝેરે હિમાયત હઝરત મુફ્તી મોલાના અકબર સાહબ અશરફી રઝવી, સાહેબે પિર ની રેહબરી નો શુ ફાયદો છે
તે જણાવયુ ઝીનતે મહેફિલ માં ટીટોઈ ના ઇમામ સાહબ જેમને મહેફિલ ની શરૂઆત કરી હતી
તેમજ મોડાસા ના પણ ઇમામ સાહબ હાજર હતા…
જલસાનું આયોજન પણ શાનદાર તરિકા થી કરવામાં આવ્યું હતું
જેમાં ફિરોઝ ખાન પઠાણ અને હાજી યૂસુફ ખાન બલોચ હાજર રહયા ટિંટોઈ ગામના દરેક સમાજ ના ભાઈઓ હાજર હતા
તેમજ અન્ય ગામ ના ઇસ્લામી ભાઈઓ આવી ને જલસાની રોનક વધારી હતી ….