ભિલોડા ખાતે વિપુલ ચૌધરીના સમર્થનમાં 5 જિલ્લાના આંજણા ચૌધરી સમાજના લોકો એકઠાં થયા, વિપુલ ચૌધરીના સ્થાને પાઘડી મુકાઈ

પ્રતીકાત્મક તસવીર:ભિલોડા ખાતે વિપુલ ચૌધરીના સમર્થનમાં 5 જિલ્લાના આંજણા ચૌધરી સમાજના લોકો એકઠાં થયા, વિપુલ ચૌધરીના સ્થાને પાઘડી મુકાઈ

વિપુલ ચૌધરીની ધરપકડને લઈ ચૌધરી સમજમાં રોષ

ગુજરાત અર્બુદાસેનાના પ્રમુખ વિપુલ ચૌધરી દ્વારા ઠેર ઠેર સંમેલન યોજાઈ રહ્યા છે,

ત્યારે છેલ્લે મોડાસા ખાતે અર્બુદાસેનાનું સંમેલન યોજાયા બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

જેને લઈ આખો સમાજ ખુબ જ રોષે ભરાયેલ છે. ઠેર ઠેર આવેદનપત્ર અને વિરોધ પ્રદર્શન યોજાયા છે.

ત્યારે તેમની ગેર હાજરીમાં પણ અર્બુદા સેનાના મહા સંમેલનો યોજાય છે.

આજે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે અર્બુદા સેનાનું મહા સંમેલન યોજાયું.

વિપુલ ચૌધરીના સ્થાને સમાજનું પ્રતીક એવી પાઘડી મુકવામાં આવી

આ સંમેલનમાં અરવલ્લી સહિત સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને મહીસાગર જિલ્લાના મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ શરૂ થતાં અગાઉ ભિલોડાના ધોલવાણી ત્રણ રસ્તાથી મોટી સંખ્યામાં બાઈક રેલી યોજાઈ હતી.

સભા સ્થળ સુધી બાઇક રેલી પહોંચી હતી. સભા મંડપમાં મહિલા સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સભા સ્ટેજ પર વિપુલ ચૌધરીના સ્થાને સમાજનું પ્રતીક એવી પાઘડી મુકવામાં આવી હતી

અને સમાજની પાઘડી સ્વરૂપે વિપુલ ચૌધરીની હાજરી દર્શાવી હતી.

સભામાં વિપુલ ચૌધરીની ખોટી રીતે કરાયેલ ધરપકડનો વિરોધ કરી મુક્ત કરાવવા માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp