બનાસકાંઠા જિલ્લા ના પાલનપુરમાં ખેડૂતોનું બનાસ બચાવો અભિયાન…
બનાસ નદી કાંઠા ના કાંકરેજ દિયોદર ભીલડી સરસ્વતી ડીસા વિસ્તારના ખેડૂતો પહોંચ્યા પાલનપુર…
ઠેર ઠેર ચેકડેમ બનાવી નદીમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો પહોંચ્યા પાલનપુર…
વિસ્તારના ભૂગર્ભ જળ ઊંડા જતા પાણીની માંગ સાથે ખેડૂતો જિલ્લા કલેકટરને પાઠવશે આવેદન…
વહેલી તકે પાણી છોડવા કરાશે માંગ…