રાહુલ ગાંધી ભારત તોડો યાત્રા માટે ક્વોલિફાઇડ ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા

પ્રતીકાત્મક તસવીર:રાહુલ ગાંધી ભારત તોડો યાત્રા માટે ક્વોલિફાઇડ ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર સંબિત પાત્રા એ આજે વડોદરા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ પક્ષ ઉપર આકરા પ્રહાર સાથે

વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેર જિલ્લાની તમામ 10 બેઠક ઉપર પ્રચંડ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતા આ વખતે નવા રેકોર્ડ સર્જી

ફરી એક વખત ભાજપની સરકાર બનાવશે નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી અને પ્રધાન મંત્રી બનાવવામાં ગુજરાતની જનતાનો સિંહ ફાળો છે

લોકતંત્રમાં વિપક્ષ મજબૂત હોવો જરૂરી છે

પરંતુ કોંગ્રેસના સોનિયા પ્રિયંકા અને રાહુલ ગાંધીમાં ઉદાસીનતા નજરે ચડે છે

ખરેખર પીએમ એટલે પસીનો અને મહેનત છે

આ ઉપરાંત સર્જીકલ સ્ટ્રાઈક તથા પીઓકે નિવેદન મુદ્દે તેના ઉપર સવાલ ઉઠાવનાર રાહુલ ગાંધી અને તેમના મિત્રો ભારત તોડો યાત્રામાં સામેલ થવા ક્વોલીફાઈડ છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈ ટુરીઝમ નથી પરંતુ ગુજરાતની સત્ય ગાથા સાથે એકતા નું કેન્દ્ર છે તેનો પણ કોંગ્રેસ વિરોધ કર્યો હતો

રિપોટર:   પીંકલ,બારિયા,અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp