સંતરામપુર : પ્રતાપપુરા વિસ્તાર મા ધામધુમ થી ગણપતી મહારાજ નુ વિસર્જન
સંતરામપુર નગર ના પ્રતાપપુરા વિસ્તાર મા ધામધુમ થી ગણપતી મહારાજ નુ વિસર્જન કરવા મા આવ્યુ..
પ્રતાપપુરા થી શોભાયાત્રા કાઢવામા આવી હતી અને શહેર
ની ગલી ઓ મા આ શોભાયાત્રા ફેરવી હતી..
ડી.જે ના તાલે મહીલાઓ,બાળકો,વડીલો ,
યુવાનો નાચી ઉઠયા હતા
આ આયોજન શ્રી રાધેકૃષ્ણ યુવક મંડળ ના યુવાનો ડૉ.કીતીકુમાર અસારી,
ચિરાગ અસારી,
શૈલેષ ખાંટ,
અજય ડીડોર,
પ્રવિણ ખાટ,
દિવ્યેશ ડોડીયાર,
અમીત ડોડીયાર,
હસપાલ ખાંટ,
મનોજ ખાંટ,
પૃથ્વીરાજકુમાર અસારી,
નિતીન પારગી જેવા
યુવાનો એ ખુબ મહેનત કરી ને પુરે પુરી શ્રધા પૂર્વક
ગણપતી બાપાને ગરાડીયા ગામે આવેલ તળાવ મા વિદાય આપી હતી..