મહીસાગર : એસોજી સ્ટાફે ખેડબ્રહ્મા સુધી પદયાત્રા કરી ભાગતા ફરતા આરોપીને પકડી પાડવા મા સફળતા મેળવી..

મહીસાગર જીલ્લા પોલીસ ને મળી મોટી સફળતા..
મહીસાગર પોલીસ ને બાતમી મળી હતી કે,
ચલણી નોટો નો આરોપી અંબાજી જઈ રહ્યો છે
ની બાતમી મળી હતી અને જીલ્લા પોલીસ વડા ની સુચના અનુશાર
મહીસાગર એસોજી પોલીસે ચોખઠુ ગોઠવી ને આરોપી ને પકડી પાડયો છે
આ આરોપી ને પકડવા માટે એસોજી સ્ટાફે
ખેડબ્રહ્મા સુધી પદયાત્રા કરી હતી અને
પદયાત્રીઓ ના વેશ ધારણ કર્યા હતા
અને છેલ્લા કેટલાક સમય થી ભાગતો ફરતા આરોપીને
પકડી પાડવા મા આખરે સફળતા મેળવી છે..