સંતરામપુર : માલણપુર સ્મશાન મા લાઇટ વગર પડતી મુશ્કેલીઓ…
મહિસાગર જીલ્લા ના સંતરામપુર તાલુકા પંચાયત ના કાર્યશ્રેત્ર મા આવેલ માલણપુર ગામમા
આવેલ સ્મશાન મા લાઇટ ની સુવિધા વગર પડતી મુશ્કેલીઓ….
રાત્રી દરમ્યાન ક્યારેક કોઇ મરણ થાય ત્યારે સ્મશાન યાત્રામા જતા લોકો ને ખુબજ મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે.. કેમકે
અહીંયા ઝાડી ઝાખરા ના કરણે..
જેરી જીવ ખુબ હોઈ કાઈક અઘટીત ના ઘટે તેનો
ડર
અને માનવ જીવન ને ની જીંદગી જતી રહેવા નો ડર છે ..
આ સ્મશાન મા
અંતિમ સંસ્કારની વિધિ કરવા
માલણપુર,,ગરાડીયા,,પ્રતાપપુરા,,વડીયા,,નાના નટવા ,,અને
વાજીયાખુંટ જેવા ગામડા ઓ ના
લોકો આવે છે..અને
આજ સ્મશાન નો ઉપીયોગ
અંતિમ સંસ્કાર માટે
થાય છે,,,,
તો તંત્ર સત્વરે આ ઉપર ધ્યાન આપી આ લોકહિતને ધ્યાને લઈ યોગ્ય નિર્ણય લઈ આ સ્મશાન ગૃહ મા લાઈટ ની સગવડ થાય તેવુ કરાવે તેવી લોકમાંગ જોવા મળે છે..