તલોદ સિનિયર સિટીઝન હોલ ખાતે સભા યોજવામાં આવી હતી.
તલોદ વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા ભાજપ ના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારને પૂરતું જન સમર્થન.
તલોદ સિનિયર સિટીઝન હોલ ખાતે સભા યોજવામાં આવી હતી.
પ્રાંતિજ વિધાનસભાના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારનું હરખ ઉલ્લાસ ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તલોદ નગરપાલિકા પ્રમુખ દક્ષાબા ઝાલા તથા પ્રકાશસિંહ ,શહેર પ્રમુખ દામોદર પટેલ મંત્રી વિનુભાઈ સુથાર,
નરેન્દ્રસિંહ નગરપાલિકા કોર્પોરેટર બાબુભાઈ પટેલ, પ્રકાશભાઈ, ગ્રાહક ભંડાર ચેરમેન પ્રવીણભાઈ રાવલ વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા
પ્રાંતિજ વિધાનસભાના ઉમેદવાર એવા ગજેન્દ્રસિંહ પરમારને જંગી બહુમતીથી ચુંટી કાઢવા આહવાન કર્યું હતું.
વાટલીયા અગ્રણીઓ દ્વારા ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું.