મોરબી માળીયા મીયાણાના વિધાનસભાના અપક્ષ ઉમેદવાર હસન અલુભાઈ મોવર જાહેર સભા યોજી હતી
જાહેરસભામા એસી. એસ ટી. ઓ બી સી સમાજ સહિત સર્વે સમાજનો જંગી બહુમતીથી જીતાડવા સમર્થન મળ્યું હતુ
મોરબીમા બનેલી ગોઝારી દુર્ધટના તારીખ ૩૦-૧૦-૨૦૨૨ ના રોજ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં અપક્ષ ઉમેદવાર હસનભાઈ મોવરે ૩૬ કલાક સેવા આપી તે પણ સુર જાહેર સભામાં
માળીયા મીયાણાના વતની રમેશભાઈ સોલંકી અપક્ષ ઉમેદવાર હસનભાઈ ની કામગીરીને બિરદાવી હતી
તેમજ વીસીપરાના સામાજીક મહિલા કાર્યકર આબેદાબેન અજમેરીએ અપક્ષ ઉમેદવાર હશનભાઈ મોવરને ટેકો જાહેર કર્યો હતો
તેમજ મોરબી માળીયા વિધાનસભા મત વિસ્તારમાં સૌપ્રથમ વખત અપક્ષ ઉમેદવારને હસનભાઈ મોવરને સામાજીક અને શેક્ષણિક રીતે પછાતવર્ગના મતદારોએ ચૂંટણી જંગમાં ઉતાર્યા છે
જેના પરિણામે મતદારોના ચિંતક અને સેવાભાવી હસનભાઈ અલુભાઈ મોવર એ અપક્ષ ઉમેદવારી કરી હતી
જેમનું નિશાન છે આગબોટ ક્રમ નંબર ૧૭ને મત આપી
આ મોરબી માળીયા મિંયાણાના મતદારોનો મિજાજ કોંગ્રેસ ભાજપ આપને ભારે પડશે તેવા સંકેતો આપે છે