કાંકરેજમાં અમૃતભાઈ ઠાકોરને બનાવ્યા કોંગ્રેસે ઉમેદવાર..
અમૃતભાઈ ઠાકોર કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના નાનાભાઈ છે..
કોંગ્રેસે અમૃત ઠાકોરને ટિકિટ આપતા ફાર્મ હાઉસ ઉપર કાર્યકર્તાઓનો જમાવડો કોંગ્રેસમાં કકલાટના અંતે અમૃત ઠાકોરને આપી ટિકિટ..
૧૫ – કાંકરેજ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે માનનીયશ્રી અમરતજી મોતીજી ઠાકોર રહેવાસી ચાંગા તાલુકો કોકરેજના ઓને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવેલ છે
જે બદલ માનનીય રાષ્ટ્રીયઅધ્યક્ષ સાહેબ શ્રી ખડકે સાહેબ માનનીય સોનિયા ગાંધીજી માનનીય રાહુલ ગાંધીજી માન્ય રઘુપ્રસાદ શર્માજી માન્ય અશોક ગેહલોતજી
ગુજરાત માનનીય ભરતસિંહ સોલંકી સાહેબ તેમજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ તેમજ તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો અમો
કાંકરેજ તાલુકા ની તમામ જન સમુદાય વધારે આલમ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છે
કાંકરેજ તાલુકા માંથી અમો તમામ સમુદાયો અમરતજીભાઈ ને ૨૫ થી ૩૦ હજારની લીડ સાથે જીત અપાવી ગુજરાત વિધાનસભામાં અમારો ઉમેદવાર મૂકીશું
તેવી અમો સૌ તમામ સમુદાયો ખાતરી આપીએ છીએ અને આપ સૌનો આભાર માનીએ છે ….