કાંકરેજ ૧૫ વિધાનસભા અપક્ષ ઉમેદવારી નોંધાવતા કોતરવાડિયા મેરુજી અમથાજી….
કાંકરેજ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારી ને સોંપાયું ઉમેદવારી પત્ર…..
શિહોરી ગામના મેરુજી અમથાજી એ પોતાના સમર્થકો સાથે નોંધાવી અપક્ષ ઉમેદવારી….
ચૂંટણી અધિકારી ૧૫ – કાંકરેજ વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા પાલનપુર ને અપાયું ઉમેદવારી પત્ર…
૧૫ કાંકરેજ વિધાનસભા ના ૨૯ જેટલા ઉમેદવારોએ લીધા હતા ઉમેદવારી પત્રો…..