મોડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભીખુસિંહ પરમાર ફોર્મ ભર્યું
![મોડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભીખુસિંહ પરમાર ફોર્મ ભર્યું](http://cpnews24.in/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-15-at-4.53.17-PM.jpeg)
ગત ટર્મ ના તેઓ ઉમેદવાર પણ રહી ચુક્યા છે
ભાજપે ફરી થી ઉમેદવાર તરીકે પસંદ કરતા ઉમેદવારી નોંધાવી
મોટી સંખ્યામાં સમર્થકો ઉમેદવાર સાથે ફોર્મ ભરવા આવી પહોંચ્યા
જંગી બહુમતી થી જીત નો અશાવાદ વ્યક્ત કર્યો..