શિહોરી આનંદવાડી ખાતે કાંકરેજ બ્રહ્મસમાજ કારોબારી મીટીંગ યોજાઈ…

કાંકરેજ તાલુકાના શિહોરી આનંદવાડી ખાતે કાંકરેજ બ્રહ્મસમાજ કારોબારી મીટીંગ યોજાઈ…
.
કાંકરેજ કારોબારી ની મીટીંગ પ્રમુખશ્રી ના અધ્યક્ષતા ને યોજાઈ…
કારોબારી મીટીંગમાં સમાજ યુવાનો માટે લાઈબેરી ની વ્યવસ્થા કરવા પણ માંગ કરાઈ હતી….
સમાજના વિકાસ માટે વિવિધ મુદ્દાની ચર્ચાઓ કરવામાં આવી હતી….