કાંકરેજ દૂધ ડેરી ભરાવવમાં શિહોરી ૫૧૪૩ લીટર આવકમાં આજે ૩૫૭૬ જોવા મળી…

હીરાપુરા રાનેર ૩૦૦૦ લીટર આવક સામે ૧૫૦૦ થઈ….
ખોડલા ગામે ૨૫૦૦ લીટર સામે ૫૦૦ લીટર આવક થઈ…
માલધારી સમાજ દૂધ ની આવક માં ઘટાડો જોવા મળ્યો…
ગાયોના હકક અને અધિકાર માટે આજે ગુજરાત બંધનું એલાનના સમર્થમાં ડેરીઓ ને દૂધમાં ઘટ…