ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 153
લુણાવાડા બેઠકના બાવન પાટીદાર સમાજના અગ્રણી ડીકે પટેલ ના સ્પષ્ટ ઉચ્ચારણો જે પી પટેલ આપણા સમાજનું નથી અને લુણાવાડા નો પણ નથી ફક્ત એ આયાતી છે લુણાવાડા બેઠકના બાવન પાટીદાર સમાજના અગ્રણી ડીકે પટેલ ના સ્પષ્ટ ઉચ્ચારણો જે પી પટેલ આપણા સમાજનું નથી અને લુણાવાડા નો…
કાઠિયાવાડનું ઉદય — પોર્ટ, પવન અને પ્રગતિ બિઝનેસ ન્યૂઝ ચેનલ બાઇટ: કાઠિયાવાડનું ઉદય — પોર્ટ, પવન અને પ્રગતિ.. વિઝન: “Saurashtra 2035” કાઠિયાવાડને પોર્ટ‑લોજિસ્ટિક્સ, રીન્યુએબલ ઊર્જા અને…
રાપર : એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી રાપર તથા ગાગોદર પોલીસ… રાપર : એન.ડી.પી.એસ. ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડતી રાપર તથા ગાગોદર પોલીસ.. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર…