જો તમારું ભલું થયું હોય તો જ આપજો :વડાપ્રધાન મોદી

પ્રતીકાત્મક તસવીર:જો તમારું ભલું થયું હોય તો જ આપજો :વડાપ્રધાન મોદી

જો તમારું ભલું થયું હોય તો જ આપજો :વડાપ્રધાન મોદી

પ્રતીકાત્મક તસવીર:જો તમારું ભલું થયું હોય તો જ આપજો :વડાપ્રધાન મોદી
પ્રતીકાત્મક તસવીર:જો તમારું ભલું થયું હોય તો જ આપજો :વડાપ્રધાન મોદી

 

 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 182 પૈકી સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોના ભાવી ગઈકાલે ઇવીએમ થઈ ચૂક્યા છે

હવે બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં 93 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ 51 લાખ 58,730 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

બીજા તબક્કાની મતદાન પાંચમી ડિસેમ્બર યોજાશે રાજ્યના કુલ મતદારોની વાત કરીએ તો 4 કરોડ 91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

બીજા તબક્કામાં 17,607 પુરુષ અને 664 મહિલા મતદારો મળી 18,271 સેવા મતદારોનો સમાવેશ થાય છે

ત્યારે આવતીકાલે ત્રણ ડીસેમ્બર પ્રચાર માટેનો સમય પૂરો થશે

એટલે આજે અને આવતીકાલે ટોચના નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો કબજે કરવા સ્વભાવ કરવા પહોંચી ગયા છે

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનું ચૂંટણી માટેઆજે પ્રચાર કરશે

અને ચાર સ્થળે સભા સંબોધશે ઉત્તર ગુજરાતની બેઠકો હાંસલ કરવા બનાસકાંઠા જિલ્લામાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા યોજાઇ હતી

જેમાં તેઓએ જીતનું વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પહેલા તબક્કાના મતદાન ભાજપનો ડંકો વાગ્યો છે

હવે તમારે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી ભાજપને વિજય બનવાની છે

બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બર યોજવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના કાંકરેજ ના નાથપુરા ગામે સભાને સંબોધન કરીને

પાટણમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ ગયા અને ત્યાંથી આણંદના સી.બી. પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ અને અમદાવાદના સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભા ને સંબોધન કર્યું

બનાસકાંઠા જિલ્લામાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા યોજાઈ હતી

જેમાં તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પહેલા તબક્કાના મતદાનમાં ભાજપનો ડંકો વાગ્યો છે

હવે તમારે ભૂતકાળના તમામ રેકોર્ડતુડી ભાજપની વિજય બનવાની છે

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાથપરા ગામે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી

સંબોધનની શરૂઆત તેઓએ ભારતમાતાની જય બોલાવીને ચાલુ કરી હતી

જે બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડકો તેમણે કહ્યું કે બનાસકાંઠા આટલું લીલુંછમ છે મારે વોટ માંગવા નથી.

જો તમારું ભલું થયું હોય તો જ વોટ આપજો

 

રિપોર્ટર પિંકલ બારીયા અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp