ગાંધીનગર એક બંગલામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો મતદારને રિજવવા દારૂ ઉતરાવ્યો હોવાનો દાવો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનો મતદાન પાંચમી ડિસેમ્બર યોજાનાર છે
ત્યારે ગાંધીનગર પૂર્વ બાદમી ના આધારે અડાલજ બાલાપીર દરગાહ ની સામે આવેલ
વૈભવી બંગલામાં દરોડો પાડીને વિપુલ માત્રામાં વિદેશી દારૂની પેટીયુ ન જથ્થો ઝડપી પાડવામાં આવતા ખળભળાતું મચી જવા પામ્યો છે
ત્યારે ચૂંટણી ટાણે મતદારોને રિઝવવા માટે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે અત્રેના બંગલામાં દારૂ ઉતારવામાં આવ્યો હોવાનો પોલીસ મેળામાં ઘણા પણ શરૂ થવા માંડ્યો છે
તો હાલ પોલીસ દારૂના જથ્થાની ગણતરીમાં જોતરાઈ ચૂકી છે
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે યોજાનાર છે
ત્યારે ચૂંટણી ટાણે દારૂની રેલમ છિલ રોકવા માટે ગાંધીનગર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે
જે અનન્ય ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ એકની ટીમના પી.આઈ દિવાનસિંહ વાળા ટીમ સાથે અડાલજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા
એ દરમિયાન બાથમી મળી હતી કે અડાલજ બાલાપીર દરગાહ ની સામે આવેલા એક વૈભવી બંગલા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે
એલસીબી ટીમે ની આયોજનપૂર્વક બાદમી વાળા બંગલામાં દરોડો પાડ્યો હતો
જ્યાં અંદરનું દ્રશ્ય જોઈ એલસીબી ની ટીમ ચોકી ઉઠી હતી.
કેમ કે રૂમમાં વિદેશી દારૂની પેટીઓનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યું હતું
હાલમાં એલસીબી ની ટીમલી દારૂની પેટીઓની ગણતરી શરૂ કરી છે કહેવાય રહ્યું છે
કે અંદાજિત 480 જેટલી પેટી મોહિની દેશી દારૂ ના ક્વાર્ટર છે
આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહી ચાલુ છે
એકવાર ગણતરી થઈ ગયા પછી પેટીઓ ચોક્કસ આંકડો જાણવા મળશે
જો કે પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ કોઈ રાજકીય પાર્ટી એ મતદારોને રિઝવવા માટે દારૂનો વિપુલ માત્રામાં જથ્થો ઉતાર્યો હોવો જોઈએ
ત્યારે બંગલામાંથી આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતા અડાલજ પીઆઇ સામે પણ કડક પગલાં લેવાય તેવું નકારી શકાય એમ નથી
આ અંગે lcb ના વિશ્વનીય સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસોમાં બંગલો વિશાલ પ્રમોદભાઈ પટેલનું હોવાનું પ્રકાશમાં આવ્યો છે
ઉપરાંત સિદ્ધાર્થ સુરેશભાઈ પટેલની પણ સંડોવણી બહાર આવે
જેને અડાલજ ખાતે અંબિકા ટાયર ની દુકાન હોવાની વિગતો મળી છે
ત્યારે સિદ્ધાર્થ એક રાજકીય પાર્ટીના ઉમેદવાર સાથે સારો એવો ગરોબો ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે