લુણાવાડા બેઠકમાં બળવાખોર અપક્ષ ઉમેદવાર જે પી પટેલની ડોલમાં કમળ ખીલીની રાજનીતિથી ભાજપમાં રાજકીય સંકટો ઘેરાયા

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર ધારાસભ્ય જીગ્નેશ સેવક સામે
ખુદ ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવારો આંતરિક જૂથ બંદીનો સહારો લઈને અપસેટ સરજી શકશે નહીં
ગુપ્ત ખબર હોતી ચોકી ગયેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ગમે ત્યારે ડેમેજ કંટ્રોલ માટે લુણાવાડા આવશે ના આગમનની ચર્ચાઓ મહીસાગર ભાજપની છાપણીમાં શરૂ થઈ ચૂકી છે
એટલા માટે કે ભાજપ સાથે છૂટાછેડા લઈને અપક્ષ ઉમેદવારી કરનાર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે પી પટેલે લુણાવાડા ભાજપના ધારાસભ્ય જીગ્નેશ સેવક સામે ચૂંટણી પ્રચારમાં મોરચો ખોલીને રાજકીય દાવ એવો ખેલ્યું છે
કે મારી વિચારધારા ભાજપની જ છે અને અપક્ષ તરીકે જીત્યા બાદ ભાજપને સમર્થન કરવાના આ વિશ્વાસ ના વાયદાઓ જેવા પ્રચારમાં કહેવાય છે
કે લુનાવાડા બેઠકના અપક્ષ ઉમેદવાર જે પી પટેલ ડોલમાં કમળ ખીલે એવા પ્રયાસો શરૂ કરતા લુણાવાડા બેઠકમાં ભાજપના ધારાસભ્ય જીગ્નેશ સેવક ઉપર ખુદ ભાજપના સંકટોક ઘેરાયા હોવાના વાદળો વિખેરવા માટે
પ્રદેશ પ્રમુખ સી આર પટેલ ગમે ત્યારે આવે એની રાહ જોવાઈ રહી છે
લુણાવાડા બેઠક ભાજપના ધારાસભ્ય જીગ્નેશ સેવકની ઉમેદવારીથી નારાજ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જે પી પટેલે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરીને
ભાજપને સીધે સીધો જંગ જીતવાનું પડકાર ફેંક્યો હતો.
એમાં ખુદ ભાજપની આંતરિક નારાજગીઓમાં ચર્ચાઓ એવી છે
કે જે પી પટેલ ખુદ ભાજપના એક સક્ષમ રાજકીય નેતાએ ગોળ ફાધર બનીને આશીર્વાદ આપ્યા છે
એમાં ભાજપના કેટલાક વગદાર કાર્યકરોની ચૂપચાપ જે પી પટેલને સમર્થન કરે
એવી રચનાઓ એ ભાજપની ઊંઘ હરામ કરી દીધી હોવાનું માહોલ સર્જાયો છે